GSTV
Home » News » વિરાટ કોહલીને પ્રપોઝ કરી ચુકેલી આ મહિલા વિકેટ કિપરે સ્ટંપ પાછળ કરાવ્યું ન્યુડ ફોટોશુટ

વિરાટ કોહલીને પ્રપોઝ કરી ચુકેલી આ મહિલા વિકેટ કિપરે સ્ટંપ પાછળ કરાવ્યું ન્યુડ ફોટોશુટ

બેટિંગ અને વિકેટકિપીંગ પર પોતાની આગવી ઓળખ બનાવનાર ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર સારાહ ટેલરે પોતાના ન્યુડ ફોટોશૂટથી બધાને ચોંકાવી દીધા હતા. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર ન્યુડ વિકેટકિપીંગનો ફોટો પોસ્ટ કર્યો હતો પરંતુ ટેલરનું કહેવું છે કે આ ન્યૂડ ફોટોશૂટ કંઈક આનંદ દાયક હતું. ન્યુડ ફોટોશૂટ દ્વારા સારાએ મહિલાઓના શારીરિક સમસ્યાઓ સાથે જોડાયેલ અભિયાન પ્રત્યે જાગૃતિ લાવવા અપીલ કરી છે.

સારાએ પોતાના મને જાણનારા કોઈપણને ખબર હશે કે આ મારા કમ્ફર્ટ ઝોનથી થોડુંક દૂર છે, પરંતુ મને આ મુદ્દાનો ભાગ બનવા આમંત્રણ આપવા બદલ મને પોતાનો ગર્વ છે અને @womenshealthukની આભારી છું.

 ప్రతీ అమ్మాయి అందంగానే ఉంటుంది.. మానసిక,శారీరక సమస్యల నుంచి మహిళలు బయటపడాలి-సారా టేలర్ (Image : Instagram)

મને હંમેશાં મારા શરીર સાથે સમસ્યાઓ રહેતી હતી અને આ કરવા માટે મારે થોડીવાર લાગી હતી અને તે એક રીતે મહિલા સશક્તિકરણ હતું. દરેક અન્ય છોકરી અદભૂત લાગે છે! સારાએ વધુમાં લખ્યું કે કૃપા કરી યાદ રાખો કે દરેક છોકરી સુંદર છે. દરેક સ્ત્રીઓએ માનસિક અને શારીરિક સમસ્યાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે.

જાણો સારા ટેલરને લઇને કેટલીક વાતો

સારા ટેલરે પોતાના કરિયરમાં 9 ટેસ્ટ, 158 વન ડે, 88 ટી-20 મેચ રમી છે. સારા આપણા મહેન્દ્રસિંહ ધોનીની જેમ વિકેટ કીપર તરીકે ખુબ જ નિપૂર્ણ માનવામાં આવે છે. ઇંગ્લેન્ડ ટીમની સુંદર મહિલા ક્રિકેટર સારા ટેલર મહિલા ક્રિકેટની દુનિયાની સૌથી લોકપ્રિય ખેલાડી છે.

 శారీరకంగా నేను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అందులో కొన్నింటిని అధిగమించాను. ఒకరకంగా ఇది మహిళా సాధికారత-సారా టేలర్ (Image : Instagram)

સારા ટેલર કિપર બેટ્સમેન છે અને જે પોતાની ફ્રી ફ્લૉઇંગ સ્ટ્રોક પ્લે કરવાને લઇને ખુબ જ અનુભવી છે. કહેવાઇ રહ્યું છે કે સારા ટેલર ઇંગ્લેન્ડની તે પ્લેયર છે જેનું દિલ ટીમ ઇન્ડિયાના ક્રિકેટર વિરાટ કોહલી પર આવ્યુ હતુ. જી હા, સારા વિરાટ કોહલીને એટલું પસંદ કરતી કે તેણે એક રાતમાં એક નહીં પણ એકસાથે 12 ટ્વિટ કર્યા હતા.

READ ALSO

Related posts

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!