GSTV
Home » News » ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

ક્રિકેટમાં વિશ્વ વિજેતા બન્યા પછી ઇંગ્લેન્ડના ખેલાડીઓએ આવી રીતે કરી ઉજવણી, જુઓ તસવીરો

ગઇકાલે ક્રિકેટનાં મહાકુંભની પુર્ણાહુતિ થઇ હતી. વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ઇંગ્લેન્ડ પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું. ચેમ્પિયન બન્યા પછી ઇંગ્લેન્ડનાં ખેલાડીઓએ લોર્ડ્સના મેદાનમાં ચક્કર લગાવ્યા હતા અને દર્શકોનું અભિવાદન ઝીલ્યું હતું. ખેલાડીઓ સાથે તેમની પત્ની અને ગર્લફ્રેન્ડ પણ ઉજવણીમાં જોડાઈ હતી.

મેન ઓફ ધ મેચ જાહેર થયેલા બેન સ્ટોક્સ પોતાની પાર્ટનર ક્લેયર સાથે આ અંદાજમાં જોવા મળ્યો હતો.

જો રૂટ પોતાની પત્ની કેરી સાથે ક્રિકેટની ઉજવણી કાંઇક આમ કરી હતી.

ઇંગ્લેન્ડના ખેલાડીઓ બિયર પીતા અને સિગારેટના કશ લગાવતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા ઉપર ઇંગ્લેન્ડના ક્રિકેટરોની ઉજવણી કરતી તસવીરો આવી છે.

જોશ બટલર પત્નિ લ્યુસી અને બેબી સાથે ખુશખુશાલ મુદ્રામાં નજરે પડે છે.

પત્ની એલી સાથે ક્રિકેટનાં ખેલાડી જેસન રોય વિશ્વકપની ટ્રોફી સાથે દ્રશ્યમાન થાય છે.

સોશ્યલ મીડિયા પર ઇંગ્લેન્ડના ક્રિકેટરોની જીતની ઉજવણી કરતી તસવીરો વાયરલ થઇ રહી છે.

READ ALSO

Related posts

શીતળા માતાની વ્રત કથા અને પૂજન વિધી,જાણો શું છે તેનું મહાત્મય

Bansari

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!