GSTV
Home » News » માતા પિતા સામે વોર્ડને કરી યુવકની ફરિયાદ, ગુસ્સે ભરાયેલા યુવકે કંઈક એવું કરી નાખ્યું જે કરવું ન હતું જોઈતું

માતા પિતા સામે વોર્ડને કરી યુવકની ફરિયાદ, ગુસ્સે ભરાયેલા યુવકે કંઈક એવું કરી નાખ્યું જે કરવું ન હતું જોઈતું

તમિલનાડુમાં વોર્ડને એન્જીનયરિંગના એક સ્ટુડેન્ટના પરિવાર સામે તેની ફરિયાદ કરી કે તે મોટાભાગે કોલેજમાંથી ગેરહાજર રહે છે અને હોસ્ટેલમાં પણ નથી રહેતો. તેના પર ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ વોર્ડનની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી. પોલીસે આ વાતની જાણકારી આપી.  

45 વર્ષની વોર્ડન પર વિદ્યાર્થીએ એવું ક્યું કે…

આ ઘટના તમિલનાડુના ત્રિરૂચિરાપલ્લીમાં બની છે. જ્યારે 45 વર્ષની વેન્કટારમણ પર એક વિદ્યાર્થીએ છરીથી તેમના પેટ અને ગળા પર હુમલો કર્યો. જ્યાર બાદ હોસ્પિટલ લઈ જતી વખતે  તેમનું મોત થઈ ગયું. પોલીસે આરોપી વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી છે.  

વિદ્યાર્થીએ કોલેજ જવાનું કરી દીધુ બંધ અને…

પોલીસે જણાવ્યા અનુસાર આરોપી વિદ્યાર્થીએ કોલેજ જવાનું બંધ કરી દીધુ હતું અને હાલમાં જ તે અધિકારીઓને જાણ કર્યા વગર 4 દિવસ માટે હોસ્ટેલમાંથી ગાયબ થઈ ગયો હતો. ત્યાર બાદ વોર્ડને વિદ્યાર્થીની ફરિયાદ તેના માતા-પિતીને કરી દીધી.  

માતા-પિતાને જાણ થતા જ થયું એવું કે…

માતાપિતાને જ્યારે તે વાતની જાણ થઈ તો તેમણે તેમે ખૂબ ઠપકો આપ્યો. જેનાથી ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીએ વોર્ડન સાથે ઝઘડો કર્યો અને ત્યાર બાદ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દીધી.

Read Also

Related posts

મોદી અને શાહના નીતિનભાઈએ કર્યા વખાણ, પીએમને આપશે આ સલાહ

Nilesh Jethva

મોકડ્રિલ : બોટમાં આગ લાગતા તમામ માછીમારો દરિયામાં કૂદી પડ્યા, કરાયું દિલધડક રેસ્ક્યું

Nilesh Jethva

રાજ ઠાકરેનાં પુત્રની રાજનીતિમાં થઈ એન્ટ્રી, મહારાષ્ટ્રનાં રાજકારણમાં આવ્યો ગરમાવો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!