500 ખાલી જગ્યા પર નિકળી બમ્પર ભરતી, પગારધોરણ છે 1,10,000- આ રીતે કરો અરજી

સરકારની નોકરીઓની રાહ જોઈ રહેલા યુવકો માટે સારામાં સારો અવસર આવ્યો છે. 500થી પણ વધારે પદ પર ખાલી જગ્યાઓ ભરાઈ રહી છે. જે અંતર્ગત પસંદગી પામનારા યુવકોને પ્રતિ માસ 1,10,000 રૂપિયા વેતન પણ મળશે. આસામ પબ્લિક સર્વિસ કમિશને એન્જિનીયરના પદ માટે અરજીઓ મગાવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આ માટે … Continue reading 500 ખાલી જગ્યા પર નિકળી બમ્પર ભરતી, પગારધોરણ છે 1,10,000- આ રીતે કરો અરજી