એન્જિનિયર નિશાંત અગ્રવાલને ફેસબુક પર વધુ એક્ટીવ રહેવુ પડ્યું ભારે, આવી ગયો આ લોકોના નિશાને 

જાસૂસીના આરોપમાં ઝડપાયેલા બ્રહ્મોસ એન્જિનિયર નિશાંત અગ્રવાલ ફેસબૂક પર ઘણો એક્ટીવ રહેતો હતો. જે તેના પરિવાર માટે મુસીબત સાબિત થઇ. નિશાંત અગ્રવાલ પર જાસૂસીનો આરોપ લાગ્યા બાદ લોકોએ તેના ફેસબુક એકાઉન્ટર પર શાબ્દીક ટીકા ટીપ્પણી શરૂ કરી. ટ્રોલ્સ ગદ્દાર જેવા કોમેન્ટ થવા લાગ્યા. એટલું જ નહીં નિશાંતની પત્ની પણ ટ્રોલર્સના નિશાને આવી ગઇ. જે બાદ તેની પત્નીએ એફબી એકાઉન્ટ બંધ કરી દીધુ. બીજી તરફ નિશાંતને કેટલાક શંકાસ્પદ એકાઉન્ટ તરફથી સમર્થન પણ મળ્યું. પાકિસ્તાન સમર્થિત કેટલાક નકલી એકાઉન્ટથી નિશાંતને નિર્દોષ જાહેર કરવાનું અભિયાન ચલાવાયું હતું.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter