કોરોનામાં ખુશખબર : ફરી રોજગારી વધી રહી છે પણ ગુજરાતમાં બેકારી અંગે સેન્ટર ઓફ મોનિટરિંગ મૌન

પહેલા આર્થિક મંદી અને પછી કોરોનાવાયરસને કારણે, લોકોની આર્થિક સ્થિતિને અસર થઈ હતી, જ્યારે ઘણા લોકોને પગાર ઓછો મળ્યો હતો, જ્યારે કેટલાક લોકો તેમની નોકરી ગુમાવતા હતા. કોરોનાને કારણે બેકારીની સમસ્યા ખૂબ મોટી બની રહી હતી. પરંતુ અત્યારે તેના વિશે રાહતના સમાચાર મળી રહ્યા છે. લોકડાઉન હળવા થવાની સાથે રોજગાર … Continue reading કોરોનામાં ખુશખબર : ફરી રોજગારી વધી રહી છે પણ ગુજરાતમાં બેકારી અંગે સેન્ટર ઓફ મોનિટરિંગ મૌન