VIDEO: ટ્રેનની પટરી પર ચાલતી ખતરનાક માર્કેટ, જીવન દાવ પર મૂકીને મેળવે છે રોજગારી

ફૂટપાથ પર તમે ઘણી માર્કેટ જોઈ હશે પણ ટ્રેનની પટરી પર શાક માર્કેટ જોઈને તમે દંગ રહી જશો. વીડિયોમાં તમે જોઈ શકો કે લોકો કઈ રીતે પોતાની જીંદગી જોખમમાં મૂકીને રોજગારી મેળવે છે. શું એમને ક્યારેય વિચાર નહીં આવતો હોય કે ટ્રેન પોતાના બાળક પર કે પછી પોતાના પર પણ ફરી શકે છે. રોજ જ્યારે ટ્રેન નીકળે ત્યારે તે પોતાની માર્કેટને સંકેલી લે છે. અને ટ્રેનના પસાર થયા બાદ તરત જ માર્કેટ ચાલૂ કરી દે છે.

વીડિયોમાં તમે જેમ જોયું એમ રોજ આ રીતે ત્યાનાં લોકો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યાં કોઈને ટ્રેનથી ડર નથી લાગતો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter