GSTV
Home » News » આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 સમિટમાં વિશેષ અતિથિ રૂપે હાજરી આપશે, ફ્રાંસ ખુશખુશાલ

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G-7 સમિટમાં વિશેષ અતિથિ રૂપે હાજરી આપશે, ફ્રાંસ ખુશખુશાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે જી-7 સમિટમાં વિશેષ અતિથિ રૂપે શામિલ થશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોંએ તેમને સમિટ માટે આમંત્રણ આપ્યું છે. જેને સ્વિકાર કરાયો છે. જી-7 સમિટ આ વર્ષે 24થી 26 ઓગસ્ટ વચ્ચે ફ્રાંસના બિઆરિટ્ઝમાં રખાઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે આ ભારતની કુટનૈતિક ભાગીદારીનું પ્રમાણ છે.

સાથે જે દુનિયામાં ભારતના પ્રમુખ આર્થિક શક્તિ રીતે સ્વીકૃત થવાનું પણ જોવાઈ રહે છે. પીએમ મોદીએ ફ્રાંસનું આમંત્રણનો સ્વીકાર કરવા પર ફ્રાંસના ઉપવિદેશ પ્રધાન જ્યાંબૈપ્તિસ્ત લેમોયને કહ્યું કે જી-7માં ભારતના આવવાથી બંને દેશ વચ્ચે કુટનૈતિક અને દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત થશે.

READ ALSO

Related posts

આ અભિનેત્રીએ કોના માટે કહ્યું કે, મામૂલી અભિનય કરે છે અને ખુશ થઈ જાય છે લોકો

Path Shah

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!