GSTV
Home » News » મંગળ પર માનવ વસાહત: વર્ષ 2050 સુંધી 10 લાખ લોકોને મોકલવાનું એલોન મસ્કનું લક્ષ્ય

મંગળ પર માનવ વસાહત: વર્ષ 2050 સુંધી 10 લાખ લોકોને મોકલવાનું એલોન મસ્કનું લક્ષ્ય

સ્પેસએક્સનાં સીઇઓ એલોન મસ્કનું લક્ષ્ય વર્ષ 2050 સુંધી 10 લાખ લોકોને મંગળગ્રહ પર મોકલવાનું છે,શ્રેણીબધ્ધ ટ્વીટ કરીને તેમણે આ માહિતી આપી હતી,અને તેમણે કેવા પડકારોનો સામનો કરીને મનુષ્યને મલ્ટીપ્લાનેટરી બનાવવામાં આવશે તે અંગે પણ જાણકારી આપી છે.

પોતાના સ્ટારશિપ કાર્યક્રમ અંગે તેમણે વધુ માહિતી આપતા કહ્યું કે રોકેટ મંગળ ગ્રહ માટે પ્રતિ વર્ષ કેટલાય મેગાવોટ કાર્ગો લેવામાં આવશે, જે મધ્યશતાબ્દી માટે મંગળ ગ્રહને તૈયાર કરશે,તેમણે ટ્વીટ કર્યું કે પ્રતિ વર્ષ પરીક્રમા કરવાવાળા મેગાટનને જીવન માટે મલ્ટી પ્લાનેટરી બનાવવાની જરૂરીયાત છે. 

એલોન મસ્કએ તેમના ફોલોઅર્સને સમજાવ્યું કે સ્ટારશિપ ડિઝાઇનનું લક્ષ્ય 3 ફ્લાઇટ્સ અથવા પ્રતિ દિનની સરેરાસ છે, એટવા માટે 1000થી વધુ ફ્લાઇટ્સ પ્રતિ વર્ષમાં 100 ટન-ફ્લાઇટની છે, એટલા માટે પરીક્રમા માટે 10 જહાજ પ્રતિ વર્ષ 1 મેગાટન તૈયાર કરે છે.

ઓર્બિટલ સ્ટાર્સશિપ પ્રોટોટાઇપ, જેને ‘SN1’  ડિઝાઇને તૈયાર કરી છે, વર્તમાનમાં સ્પેસએક્સની ટેક્સાસ સુવિધામાં તૈયાર થઇ રહી છે, સ્પેસએક્સનાં સીઇઓએ આગળ જણાવ્યુ કે 10 વર્ષ અથવા 100 મેગાટન્સ-વર્ષમાં 1000 સ્ટાર્ચશિપ-વર્ષનું નિર્માણ પૃથ્વી-મંગળ ઓર્બિટલમાં 1000 લોકોથી વધુની આસપાસ છે.

જ્યારે પૃથ્વી અને મંગળ એક બીજાથી સૌથી નજીક હોય છે,ત્યારે દરેક બે વર્ષમાં એકવારનો કાર્યક્રમ બદલાય છે, મસ્કનાં અનુસાર સ્પેસએક્સનું લક્ષ્ય વર્ષ 2050 સુંધી 10 લાખ લોકોને મંગળ પર મોકલવાનું છે,છેલ્લા સપ્ટેમ્બરમાં સ્પેસએક્સએ નાસાથી મંગળગ્રહ પર પોટેંશિયલ લેન્ડિગ સાઇટોની સાથે તેને પ્રદાન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

સ્પેશએક્સ સ્ટારશિપનું નિર્માણ કરી રહ્યું છે,જે સંપુર્ણ રીતે પુન: રિયુઝેબલ વ્હિકલ છે,જે મનુષ્યોને મંગળ પર લાવવા અને લઇ જવા માટે ડિઝાઇન કરાયું છે. મસ્કે પહેલા આ આઇડિયા પર કામ શરૂ કર્યું હતું.

તેમના અનુસાર મંગળને ગરમ કરવો મનુષ્ય માટે રહેવા માટે યોગ્ય બનાવાવો મહત્વપુર્ણ હશે, અને તેવું કરવાનો એક ઉપાય આ વિસ્તારોની ઉપર એક નાનો સુર્ય બનાવવા માટે થર્મોન્યૂક્લિયર હથિયાર લોન્ચ કરવા પડશે,થીજી ગયેલા કાર્બન ડાયોક્સાઇડને ગેસમાં પરિવર્તીત કરવાનો વિચાર છે,જેનાથી ગ્રીન હાઉસ ગેસની એન્જીનિયરીંગ કરી શકાય. 

મસ્કે પહેલા જ મંગલ ગ્રહ પર એક આત્મનિર્ભર સભ્યતા વસાવવાના ખર્ચનું અનુમાન લગાવ્યું છે જે 100 અબજ ડોલર અને 10 ટ્રિલિયન ડોલર વચ્ચે છે.

મસ્કની ગણતરી પ્રમાણે ભવિષ્યમાં અંદાજીત રીતે 100000 ડોલર પ્રતિ ટનના દરથી મંગળ ગ્રહ પર પરીણામને નજીકનાં ક્રમ માટે ઓછામાં ઓછી પેલોડ મોકલનો અંદાજીત ખર્ચનું અનુમાન  લગાવવામાં આવ્યો છે.

એટલા માટે મંગળ પર એક આત્મનિર્ભર શહેરનાં નિર્માણ માટે એક મિલિયન ટન કાર્ગોની જરૂરીયાત પડશે, જેનો અંદાજીત ખર્ચ લગભગ 100 બિલિયન ડોલર થશે. 

Read Also

Related posts

દેશની સૌથી મોટી બેન્કે ખાતાધારકોને આપી મોટી રાહત, હવે આ રીતે ઘર બેઠા ચેક કરો બેલેન્સ અને મિનિ સ્ટેટમેન્ટ

Ankita Trada

ઇન દિવારો સે સાફ જાહિર હૈ, વો દિખાવે મેં ખૂબ માહિર હૈ, થરૂર ગુજરાતના ફોટા જોઈ શાયર બની ગયા

Mansi Patel

અમેરિકા જેવું ફિલ કરવું હોય તો અમદાવાદનો આંટો મારી આવો, આ સ્કીમ થોડા દિવસો માટે જ છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!