GSTV
Photos Trending

બધા મકાનોને વેચીને Elon Muskએ લીધું ભાડાનું ઘર! જુઓ અંદરના UNSEEN PHOTO

Elon Musk Bedroom: ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક દુનિયાના સૌથી અમીર અરબપતીઓમાંથી છે. તેમણે તાજેતરમાં પોતાના સ્પેસએક્સ મુખ્યાલય પાસે ટેક્સાસના બોકા ચિકામાં 37 વર્ગ મીટરનું નાનુ ઘર ખરીદ્યુ છે. તેઓ હાલમાં જે નાના ફ્લેટ-પૈક હાઉસમાં શિફ્ટ થયા છે, તેને કૈસિટા કહેવામાં આવે છે. એલન મસ્કના આ નાના ઘરને તમારે જરૂર જોવું જોઈએ…

બધા મકાનોને વેચીને લીધું ભાડાનું ઘર

166 બિલિયન અમેરિકી ડોલરની કુલ સંપત્તિ છતા એલન મસ્કે તાજેતરમાં જાહેરાત કરી કે તેમણે કેલિફોર્નિયામાં પોતાના બધા આલીશાન મકાન વેચી દીધા છે અને હવે તે એરિયામાં ફક્ત એક ઈવેન્ટ હાઉસના માલિક છે. થોડાક દિવસ પહેલા, મસ્કે ટ્વિટર પર ખુલાસો કર્યો કે તેમનું પ્રાથમિક નિવાસ હવે બોકા ચીકા, ટેક્સાસમાં એક નાનુ ભાડાનું ઘર છે.

ત્રણ બેડરૂમવાળા ઘરની કિંમત

એલન મસ્ક એક પ્રીફૈબ્રિકેટેડ, ફોલ્ડેબલ અને નાના ઘરમાં રહે છે, જેની કિંમત 50,000 અમેરિકી ડૉલર છે. જો તેને ભારતીય રકમ સાથે તુલના કરવામાં આવે તો તેની કિંમત લગભગ 41 લાખ રૂપિયા છે.

તેમાં ઘણા પ્રકારની ભૌતિક સુવિધાઓ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેને ‘બૉક્સલેબ કૈસિટા’ (Boxabl Casita)નું નામ આપવામાં આવ્યું છે. આ એક સ્ટૂડિયો એપાર્ટમેન્ટની જેમ બનાવવામાં આવ્યું છે, જેમાં એક મોટો રૂમ એક લિવિંગ રૂમ અને બેડરૂમ ક્ષેત્રમાં વિભાજિત છે. એક સંપૂર્ણ રીતે સુસજિત કિચન બેન્ડ એક ટબ શૉવર સાથે છે.

4000 સ્ક્વેર ફીટનું બૉક્સ છે આ ઘર

એલન મસ્કનું નવું ઘર બીજું કંઈ નહીં પણ 400 વર્ગફૂટનું ‘બૉક્સ’ છે. ઘરને સ્ટૂડિયો-સ્ટાઈલની જેમ તૈયાર કરવામાં આવ્યું છે, જેને શાનદાર ઈન્ટીરિયર સાથે રહેવા લાયક બનાવવામાં આવ્યું છે.

તેમાં ઘણા ભાગને નવી રીતે તૈયાર કરવામાં આવ્યા

ટેસ્લાના સીઈઓ એલન મસ્કના નવા ઘરમાં એક સિંગલ સ્ક્વેર રૂમ છે, જેને બાથરૂમ, કિચન અને ડબલ બેડરૂમ સહિતના વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. એલન મસ્કના અનુસાર, તેમનું નવું નાનુ ફોલ્ડેબલ ઘર ખૂબ જ શાનદાર છે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં અમિત શાહના રાહુલ પર પ્રહાર: ‘રાહુલ બાબા દેશને બદનામ કરવામાં વ્યસ્ત, ભારતમાં બહુ ઓછા લોકો તેમની વાત સાંભળે છે’

Hardik Hingu

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

જન્મ કુંડળીમાં હંસ યોગ હોય તો કેવા પરિણામ મળે છે? જાણો

Hardik Hingu
GSTV