GSTV
Home » News » કચ્છમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરાઈ

કચ્છમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરાઈ

કચ્છમાં વાયુ વાવાઝોડાની સંભવિત અસરને પગલે એનડીઆરએફની 11 ટીમો તૈનાત કરાઈ છે. કચ્છમાં 5 ટીમો, મોરબીમાં 2, જામનગરમાં 2 અને દેવભૂમિ દ્વારકામાં 2 ટીમો રખાઈ છે. આ ઉપરાંત કચ્છ જિલ્લા તંત્રને પણ એલર્ટ કરાયુ છે. વાયુ વાવાઝોડુ પોરબંદરથી 335 કિલોમીટર દૂર પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યુ છે. વાયુએ પોતાની દીશા બદલતા સૌરાષ્ટ્રમાં તેની ઘાત ટળી હતી.

READ ALSO

Related posts

નવા વર્ષમાં ગ્રાહકોને બેન્કોની સોગાત, જાન્યુઆરીથી આ સર્વિસ માટે નહી આપવો પડે કોઇ ચાર્જ

Bansari

ધડાધડ ઉતરતી ફોનની બેટરી બની ગઇ છે માથાનો દુખાવો? આ ટ્રિક્સ આવશે કામ

Bansari

Whatsappની આ ફાઇલથી ફોન હેક થઇ જશે અને તમને ખબર પણ નહી પડે, બચવા માટે સૌથી પહેલાં કરી લો આ કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!