GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

વર્ષોથી મહાવત માટે યોજાઈ છે અહીં કેમ્પ, જોવા મળે છે અવનવા હાથીઓ

દર જગ્યાએ ગાયને બચાવવા માટે નારાઓ અને આંદોલનો ચલાવવામાં આવે છે જે ખુબ સારૂ છે. એ જ રીતે મહાવત માટે પણ હવે તકેદારી રાખવા માટે લોકોએ પગલા લીધા છે અને એવી સારવાર ખુબ સારી રીતે થાય એનું ધ્યાન પણ રાખવામાં આવે છે.

હાથીઓની સંભાળ અને ઉપચાર માટે કેરળમાં પ્રારંભિક કેમ્પની શરૂઆત થઈ ગઈ છે. આ કેમ્પ કોયમ્બતુરની તેક્કમપટી જગ્યામાં યોજાય છે. અહીં દર વર્ષે રાજ્યના મંદિરો અને ધાર્મિક મઠો હેઠળ પાળેલા હાથીઓ લાવવામાં આવે છે. તેમની સાથે તેમના ટ્રેનર અને ડૉક્ટર પણ હોય છે. અહીં પ્રોગ્રામ 48 દિવસ સુધી યોજાય છે અને 30 જાન્યુઆરીએ તેનો અંત આવશે.

READ ALSO

Related posts

ભૂલથી પણ જાહેરમાં બીડી કે સીગારેટ પીતાં પકડાયા તો થશે 3 મહિનાની સજા, આ રાજ્યે લીધો નિર્ણય

Ankita Trada

લોકડાઉનમાં પોલીસને અપાતા ભોજનબિલમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ, આ બે ધારાસભ્યોએ ડીજીપીને લખ્યો પત્ર

Nilesh Jethva

પ્રકાશ જાવડેકરની જાહેરાત પર કિસાન કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!