GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Viral Video : હાથીએ સાબિત કરી પોતાની પ્રામાણિકતા, આ રીતે બચાવ્યો પોતાના કેરટેકરનો જીવ

પ્રાણીઓ માણસો કરતાં વધારે વફાદાર હોય છે. તેમાં શંકાને સ્થાન નથી. પશુઓનો માણસો સાથેના લગાવના કિસ્સાઓ અવારનવાર પણે સાંભળતા હોઇએ છીએ. પશુઓ પોતાના કેરટેકરને લઇને અનોખી રીતે પ્રેમ દર્શાવે છે. આવો જ એક વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોમાં એક હાથી પોતાના કેરટેકરને બચાવવાનો પ્રયાસ કરે છે. થાઇલેન્ડના થોંગશ્રીના આ વિડિયોમાં એક શખ્સ હાથીના કેરટેકરને ધક્કો મારીને તેને પાડવાનો પ્રયાસ કરે છે. આ ઘટના નજીક રહેલો હાથી જોઇ રહ્યો હોય છે.

7 વર્ષનો આ હાથી તરત જ ધક્કો મારનાર શખ્સને દૂર કરવા માટે દોડે છે અને પોતાના કેરટેકરની પાસે આવી જાય છે. તે પછી જ્યારે હાથીને સમજાય છે કે તેના કેરટેકરને કંઇ નથી થયુ તે પછી તે ચારેતરફ ફરવા લાગે છે. આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Related posts

DDLJનો પલટ સીન હોલિવૂડની ફિલ્મમાંથી કરાયો હતો ઉઠાંતરી, વિશ્વાસ ન હોય તો જોઈ લો

Mansi Patel

ટ્વિન્કલ ખન્નાએ શેર કર્યો દરિયાનો Video, લખ્યુ-વાવાઝોડાની રાહ જોઈ રહી છું

Mansi Patel

VIDEO : નિસર્ગ વાવાઝોડાને લઈને દરિયો બન્યો ગાંડોતુર, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આવી છે સ્થિતિ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!