તાપી જિલ્લાના વ્યારામાં દક્ષિણાપથ વિદ્યાલયની ત્રણ વિદ્યાર્થિનીઓને વીજ કરંટ લાગ્યો. જેમાં એકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જ્યારે બે વિદ્યાર્થિનીઓને ગંભીર રીતે ઘાયલ થઈ છે.

જેમાંથી એકને વ્યારા સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. જ્યારે બીજી વિદ્યાર્થિનીની હાલત વધુ ગંભીર થતાં તેને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી.

ઝાડ પરથી પડેલો સળીયો વીજતાર સાથે અડી જતાં આ ઘટના બની હતી. આ વિદ્યાર્થિનીઓ શાળાની હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરતી હતી.
READ ALSO
- તકેદારી/ અમેરિકા આ દેશોના એર ટ્રાવેલર્સ પર કોરોના નિયંત્રણો લાદશે, ક્વોરન્ટાઈન ફરજિયાત
- GSTV પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ, દેશભરમાં આજે 72માં પ્રજાસત્તાક દિનની થઈ રહી છે ઉજવણી
- દિલ્હીમાં અન્નદાતાની વિશાળ ટ્રેક્ટર પરેડ, 1લીએ સંસદ તરફ કરશે કૂચ
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત