GSTV
Home » News » સમગ્ર દેશની આ હોસ્પિટલોમાં ઈલેકટ્રિક ચાર્જિંગ સ્ટેશન લગાવશે, જાણો કઈ છે

સમગ્ર દેશની આ હોસ્પિટલોમાં ઈલેકટ્રિક ચાર્જિંગ સ્ટેશન લગાવશે, જાણો કઈ છે

દેશના ઉર્જા મંત્રાલય અંતર્ગત સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો (પીયુએસ)ની ઉદ્યમી એનર્જી એફિશિએંસી સર્વિસ લિમિટેડે અપોલો એન્ટરપ્રાઇઝ લિમીટેડની સાથે 10 વર્ષની અવધી માટે કરાર કર્યો છે. જ્યારે આ કરાર અંતર્ગત દેશભરના એપોલો હોસ્પિટલોમાં સાર્વજનીક ચાર્જીગ સિસ્ટમ લગાવવામાં આવશે.આનાથી ઇ-પરિવહન વધશે.દેશમાં સાર્વજનીક ઢાચા સ્થાપિત કરવાની દિશામાં ઇઇએસની સાથે કોઇ ખાનગી ભાગીદારીનો આ પહેલો કરાર છે.

જ્યારે જગ્યા અને વિજળી ઉપલબ્ધ કરાવશે એપોલો હોસ્પિટલ આ કરાર અંતર્ગત ચાર્જીગ ઢાંચા સ્થાપીત કરવા માટે નિવેશ ઇઇએસએલ કરશે,અને સંચાલન સાર-સંભાળ રાખવાની જવાબદારી તથા પ્રશીક્ષીત કાર્યાલય આપવાની જવાબદારી ઇઇએસએલની રહેશે,જ્યારે એપોલો જગ્યા ને વિજળી ઉપલબ્ધ કરાવશે.લોકોમાં ઇ વાહનોને લઇને જાગુતી માટે આ પગલુ ભરવામાં આવ્યુ છે.

ઇઇએસએલ દેશમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિગને મજબુત કરવા માટે ઇઇએસએલ 300 એસી અને 170 ડીસી ચાર્જર વગાવશે.આ સાથે દિલ્લી અને રાષ્ટ્રીય રાજધાનીમાં 55 સાર્વજનીક ચાર્જીગ પોઇન્ટ ચાલુ કરાશે.અને હૈદ્રાબાદ,નોઇડા,અમદાવાદ,જયપુર,ચેન્નઇ સ્થાનિક એકમો સાથે કરાર કરવામાં આવશે.

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!