GSTV
Home » News » આ શહેરમાં ઇલેક્ટ્રિક કાર પેસેન્જર સેવા શરૂ થશે, 500 કારોથી થશે શરૂ

આ શહેરમાં ઇલેક્ટ્રિક કાર પેસેન્જર સેવા શરૂ થશે, 500 કારોથી થશે શરૂ

દિલ્હીમાં એક સ્ટાર્ટ અપ પ્રકૃતિ ઇ-મોબિલીટીએ આ મહિનાના  પ્રારંભથી એપ આધારિત ઇલેક્ટ્રિક કાર પેસેન્જર સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું છે કે આ સેવા ૫૦૦ ઇલેક્ટ્રિક કારોથી શરૂ કરવામાં આવશે. પ્રકૃતિ ઇ-મોબિલીટીના સહ-સ્થાપક નિમિષ ત્રિવેદીએ એક નિવેદનમાં કહ્યું, ‘ઇવેરા આ મહાનગર માટે અભૂતપૂર્વ સેવા હશે.

પહેલા તબક્કામાં ૫૦૦ ઇવી ઇવેરા પ્લેટફોર્મ પર મુકવામાં આવશે. આવતા બે વર્ષમાં આ સંખ્યા વધારીને પ,૦૦૦ કરવાની યોજના છે. વિકાસ બંસલ અને રાજીવ તિવારી પણ આ સ્ટાર્ટઅપના પ્રમોટરોમાં સામેલ છે.

ત્રિવેદીએ કહ્યું કે એપ આધારિત પ્રકૃતિની સેવામાં ‘પ્રશિક્ષિત અને ડ્રાઇવરોનું જૂથ હશે જે ભારતની શ્રેષ્ઠ કાર કાફલો મેનેજમેન્ટ કંપની પ્રદાન કરશે. વધુ માંગ સમયે ‘ઝીરો સર્જ પ્રાઇસીંગ’ એટલે કે દરોમાં કોઈ ઉછાળો નહીં આવે.

READ ALSO

Related posts

રાજ્યના એક હજારથી વધુ ખેડૂતોને ઈન્કમટેક્સની નોટિસ મળતા રોષ

Nilesh Jethva

શું તમે સરળતાથી ચમકદાર તહેરો મેળવવા માગો છો? તો ઘર પર જ કરો આ રીતે ફેશિયલ

Ankita Trada

ઘણા સમયથી બંધ દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ આ તારીખે ફરી થશે શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!