GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી આવી બદલીઓની સીઝન લાવી / ગુજરાત રાજ્યના 2 GAS સહિત 12 IAS અધિકારીઓની સાગમટે બદલી

હંમેશા જોવા મળે છે કે ચૂંટણી બદલીઓની સીઝન લઈને આવે છે. એક બાજુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં આ સ્થિતિ વચ્ચે IAS થી લઈને પોલીસ બેડામાં બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. આમ આજે ફરી 2 GAS સહિત સાગમટે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે જેમાં ગુજરાતના 2 GAS અને 12 IAS અધિકારીઓ સમાવેશ થાય છે.

જાણો કોની ક્યાં થઈ બદલી

Related posts

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda

અમદાવાદ / ઢોરવાડા ફૂલ થઈ જતા રખડતા ઢોર  પકડવાની કામગીરી પડી ધીમી

Hemal Vegda
GSTV