GSTV
Home » News » ચૂંટણી પુર્ણ થતા વિજળી ગુલ, ખેડુતો 8 દિવસથી અંધારામાં

ચૂંટણી પુર્ણ થતા વિજળી ગુલ, ખેડુતો 8 દિવસથી અંધારામાં

હાલ લોકસભાની ચુંટણી પુર્ણ થઈ ગઈ છે પરંતુ જ્યારે ચુંટણી આવવાની હોય ત્યારે દરેક પક્ષો મોટા મોટા વચનો આપતા હોય છે પરંતુ ત્યાર પછી આ વચનો કોઈ પાળતુ નથી તેવુ જ એક ઉદાહરણ ટીંટોઇ યુ.જી.વી.સી.એલ ટિમની નબળી કામગીરી સામે આવી છે. અરવલ્લીમાં વીજપોલ ઉભા ન કરતાં ત્યાના લોકો અંધારા વચ્ચે જીવવા મજબુર થઈ ગયા છે. છેલ્લા 8 દિવસથી ખેડૂતો વીજળીની રાહ જોઈને બેઠા છે અને 8 દિવસથી વીજળી ન મળતા પશુઓ પીવાના પાણીની હાલાકી ભોગવી રહ્યા છે અને ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. જ્યારે આ બાબતે રજૂઆત કરવા ખેડૂતો અધીકારીઓ પાસે ગયા ત્યારે યુ.જી.વી.સી.એલના અધિકારીઓએ તોછડાઈ ભર્યું વર્તન કર્યુ હતું.

READ ALSO

Related posts

સ્વીમિંગ પુલમાં રિલેક્સ જોવા મળી મોની રોય, બ્લૂ બિકિની લુકમાં મચાવી ધમાલ

Dharika Jansari

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

લગ્ન પછી એક્સ બોયફ્રેન્ડ સાથે ડાયરેક્ટરના ઘર બહાર સ્પોટ થઈ દીપિકા…

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!