GSTV
Home » News » ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું, ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ

ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું, ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ

ઊંઝા એપીએમસીમાં 9 જૂને ચૂંટણી યોજાસે જેને લઇને ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી છે. ફોર્મ ભરવાના સમયથી જ માહોલ ગરમાયો છે. ભાજપમાં જૂથવાદ હોય તેવુ જણાઇ રહ્યુ છે. ચેરમેન બનવાની હોડ જામી છે. પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ અને આશા પટેલના સમર્થકો મેદાનમાં હોવાથી માહોલ ગરમાયો છે.

ઉલ્લેખનિય છે કે આશા પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જતા હવે જૂથવાદ વકર્યો છે. ભાજપ માટે પરીક્ષાનો સમય છે. આશા પટેલને કારણે નારાયણ પટેલના સમર્થકોમાં નારાજગી જોવા મળી છે. વર્ષોથી નારાયણ પટેલ અને ગૌરાંગ પટેલ સત્તામાં આવે છે ત્યારે આ વર્ષે ભાજપ કોને ચેરમેનનો સરતાજ પહેરાવશે તે જોવુ રહ્યુ.

READ ALSO

Related posts

કુલભૂષણ મામલે વી.કે.સિંહે પાકિસ્તાન પર કર્યા આકરા પ્રહાર, ‘પાકિસ્તાનને તેની ભૂલનો અનુભવ થશે’

Mayur

50 ફૂટ ઉંચા ઝાડ પર ગળામાં ફાંસીનો ફંદો લગાવીને કલાકો સુધી બેસી રહી નોકરાણી, કારણ એવું હતું કે…

Arohi

‘સસ્તી એક્ટર’ કહેનાર ટ્રોલરને ઝાટક્યો તાપસીએ, બોલતી થઈ ગઈ બંધ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!