GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

શિક્ષણ બોર્ડની વિવિધ સમિતીમાં ચૂંટણી પરંતુ ઉત્તર બુનિયાદીના સભ્યોનું રાજીનામું

રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સામાન્ય સભાની જુદી જુદી ચાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નાણાં સમિતિ, કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, પરીક્ષા સમિતિની બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જો કે સમગ ચૂંટણી બિનહરીફ જોવા મળી હતી. પરંતુ આ ચૂંટણી દરમિયાન ઉત્તર બુનિયાદ વિભાગના એક સભ્યને કારોબારીમાં સ્થાન આપવાની વાત આગાઉ કરવામાં આવી હતી.

પણ ઉત્તર બુનિયાદ વિભાગના બે સભ્યોમાંથી એકપણ સભ્યને સ્થાન ન મળતા તેમણે શિક્ષણ બોર્ડની સમિતિમાંથી રાજીનામાં આપી દીધા હતા. અને આક્ષેપ લગાવ્યો હતો કે કારોબારી સભ્યમાં વહાલા-દવલાની નીતિ રાખવામાં આવે છે. ગત વખતની સામાન્ય સભાની ચૂંટણીમાં પણ સ્થાન આપવામાં આવ્યું ન હતું અને આ વખતે પણ સ્થાન ન મળતા ઉત્તર બુનિયાદી વિભાગને અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેઓ શિક્ષણ બોર્ડમાં ચાલતી લાવવગની નીતિની ફરિયાદ શિક્ષણ પ્રધાનને કરશે.

Related posts

ઘરમાં પાણી નથી આવતું તો કરો અહીં ફરિયાદ, પાણીદાર રૂપાણી સરકારે ગુજરાતીઓ માટે ઘડ્યો આ માસ્ટરપ્લાન

Karan

કોરોનાનો કહેર: ભાવનગર શહેરમાંથી આવ્યા સારા સમાચાર, સરટી હોસ્પિટલમાંથી 99 દર્દીઓ સાજા થઈને ફર્યા પરત

pratik shah

11 દિવસ પછી CORONA ચેપના દર્દી જોખમી નથી, બે સંશોધનોનું પરિણામ 7 દિવસ પછી કંઈક આવું છે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!