GSTV
Home » News » વિપક્ષને એક કરવા ચંદ્રાબાબુની ભારે મહેનત, બંગાળમાં મમતા દીદી સાથે મુલાકાતમાં આ વાતો કરી..

વિપક્ષને એક કરવા ચંદ્રાબાબુની ભારે મહેનત, બંગાળમાં મમતા દીદી સાથે મુલાકાતમાં આ વાતો કરી..

andhra pradesh election

આંધ્ર પ્રદેશનાં મુખ્યમંત્રી અને TDP અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુએ બંગાળનાં સીએમ મમતા બેનરજીને તેમનાં કોલકાતા સ્થિત નિવાસસ્થાને મળ્યા હતાં. તેલુગુ દેશમ પાર્ટીનાં પ્રમુખ નાયડુએ ટીએમસી પ્રમુખ મમતા બેનરજી સાથે તેમનાં કાલીઘાટ સ્થિક આવાસ ર મુલાકાત-ચર્ચા કરી હતી. બન્ને નેતાઓની મીટીંગમાં પરિણામ પછી વિપક્ષી પાર્ટીઓનાં ગઠબંધન મુદ્દે ચર્ચા થયાનું માલુમ પડે છે.

મહત્વનું છે કે આ પહેલા ચંદ્રાબાબુ નાયડુએ જણાંવ્યું હતું કે 23-મેનાં રોજ બિનભાજપી ગઠબંધન માટે તેઓ પોતાની મહેનત ચાલું રાખશે. છેલ્લા બે દિવસમાં ચંદ્રાબાબુએ યુપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. તેમજ સપા પ્રમુખ અખિલેશ યાદવ અને બસપા સુપ્રિમો માયાવતી સહિત અને વિપક્ષી નેતાઓ સાથએ મળીને ચર્ચા હાથ ધરી હતી. ચંદ્રાબાબુએ જણાંવ્યું કે હું તમામ નેતાને મળ્યોછું. જેથી કરીને સામુહિક નિર્ણય લઇ શકાય. હું 23-મેં સુધી મારા પ્રયાસો ચાલું રાખીશ .તેમણે કહ્યું કે ફરી એક વખત એક્ઝિટ પોલ લોકોની નાડ પારખવામાં નિષ્ફળ થયા છે.

READ ALSO

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva

અમિત શાહે કર્ણાટકના હુબલી ખાતે જનસભાને સંબોધતા કહ્યું, જે લોકો CAAની વિરુદ્ધમાં છે તે દલિત વિરોધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!