GSTV

જમ્મુ-કાશ્મીરમાં 3 સીટો પર BJPનો કબજો, ફારુખ અબ્દુલ્લાએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરી જીતની ઉજવણી

Last Updated on May 24, 2019 by Bansari

જમ્મુ કાશ્મીરમાં એનસીને ઘાટીની ત્રણમાંથી બે બેઠક પર જીત મળેવી છે. ત્યારે શ્રીનગરમાં એનસી નેતા ફારૂખ અબ્દુલ્લાએ જીતની ઊજવણી પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરી. પાર્ટીની જીત બાદ તેમણે જણાવ્યુ કે, એનસી હમેશા જમ્મુ કાશ્મીરની જનતાના હિત માટે હમેશા કામ કરશે.

 ફારૂખ અબ્દુલ્લા શ્રીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેઓ જીત્યા પણ છે. ત્યારે ઘાટીમાં ફરીવાર નેશનલ કોન્ફરન્સની જીત થઈ છે.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!