GSTV
Home » News » છોટાઉદેપુરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણીનું મતદાન, જાણો કેટલા ઉમેદવાર છે રેસમાં

છોટાઉદેપુરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણીનું મતદાન, જાણો કેટલા ઉમેદવાર છે રેસમાં

છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘની ચૂંટણીનું મતદાન આજે થયું હતું. સંઘની ચૂંટણી લડતા શિક્ષકોની બે પેનલો સામસામે છે. જેમાં કુલ 26 જેટલા ઉમેદવાર મેદાનમાં છે. જયારે જિલ્લા સંઘમાં પ્રમુખ મંત્રી સહિત 12 હોદ્દાઓ માટે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે. જિલ્લાસંઘની ચૂંટણીના પરિણામ માટે મતગણતરી તારીખ 24 ના રોજ કરાશે.

Related posts

નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

નર્મદા ડેમની જળ સપાટી 138.68 મીટરે પહોચી, 17 સપ્ટેમ્બરે પીએમ મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી

Nilesh Jethva

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!