GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

દમણ સરકારી કોલેજની ચૂંટણી વિવાદમાં સપડાઇ, ABVP અને ભાજપ આમને સામને

દમણ સરકારી કોલેજની ચૂંટણી વિવાદમાં સપડાઇ છે. દમણ કોલેજની ચૂંટણીમાં એબીવીપી અને ભાજપ આમને સામાને આવી ગયા છે. દમણ સરકારી કોલેજમા હાલ નવા (GS) જનરલ સેક્રેટરી અને (CR) કલાસ રીપ્રેઝન્ટેટિવની ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ 32 વિદ્યાર્થીઓએ અલગ પદ માટે ફોર્મ ભર્યા છે. પણ દર વખતની જેમ આ વખતે પણ કોલેજમાં કથિત રાજકારણે પગ પેસારો કરતા વાતાવરણ ગરમાયું છે.

એક તરફ ABVP કાર્યકરોએ દમણ પોલીસ સ્ટેશનમાં 4 થી 5 યુવકો વિરુદ્ધ ધાકધમકી અને અપહરણની ફરિયાદ નોંધાવી છે.બીજી તરફ સાંસદ અને તેમના પરિવાર પર ગંભીર આક્ષેપો ઉચ્ચારતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. સાંસદની પત્નીએ સમગ્ર ઘટનાને તકસાધુઓનું કાવતરુ ગણાવ્યું છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

Harshad Patel

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

ગરમ પાણી પીવાથી ચેહરા પર આવે છે નિખાર, જાણો બીજા અનેક ફાયદા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!