GSTV

બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે યોજાઈ ચૂંટણી

બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ છે. પાલિકા પ્રમુખ સસ્પેન્ડ થયા બાદ જગ્યા ખાલી પડતાં ચૂંટણી યોજાઈ છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મતદાન યોજાયું છે. કોંગ્રેસના સદસ્યોને શહેલગાહેથી સીધા મતદાન મથકે લવાશે. ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસનું સાશન હતું. અને કોંગ્રેસ સત્તા જાળવી રાખશે તેવો આશાવાદ છે. હાલ અહીં કોંગ્રેસના 17 અને ભાજપના 11 સદસ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

Read Also

Related posts

રાજ્યમાં રસીકરણની ગંભીર સાઈડ ઈફેક્ટ નથી જોવા મળી, કોરોના વેક્સિનેશનની કામગીરી યથાવત

pratik shah

ખેડબ્રહ્મા/ ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના દંડક અશ્વિન કોટવાલની અટકાયત થતા સમર્થકોએ પોલીસ સામે ઠાલવ્યો રોષ

pratik shah

કોરોનાના મહામારીના બહાના હેઠળ શ્રમિક અન્નપૂર્ણા યોજના પર સરકારની બ્રેક, શ્રમિક જઠરાગ્ની પર સરકારની પસ્તાળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!