GSTV

મહાનગરનો મહાજંગ / મતદાન પૂર્ણ : 6 વાગ્યા સુધીમાં થયું 41.29 % વોટિંગ

Last Updated on February 21, 2021 by Pritesh Mehta

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં સૌથી વધુ 773 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. સવારના સાતના ટકોરાએ મતદાન શરૂ થઈ ગયું છે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની ચૂંટણી માટે 279 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 239 ઉમેદવારો તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 293 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડની ચુંટણીમાં 211 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

6 વાગ્યા સુધી સરેરાશ મતદાન

 • અમદાવાદ 37.81%
 • રાજકોટ 45.74%
 • સુરત 42.40%
 • વડોદરા 42.82%
 • ભાવનગર 43.66%
 • જામનગર 49.64%
મતક્ષેત્રકુલ વોડૅનોંધાયેલ
વોડૅ
પુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનVoting
Per
જામનગર161625026923872748899613295510979824275349.64
રાજકોટ1818567001526990109399128102321939250041545.74
ભાવનગર131327067725423752491412693910223422917343.66
વડોદરા1919740885705327144621233818828111261930042.82
સુરત3030181706414710953288159814514579795139430942.40
અમદાવાદ4848241448322101094624592991540757173174871337.81

અમદાવાદના 48 વોર્ડ પર મતદાનની ટકાવારી

વોડૅ નંવોડૅ નું નામપુરુષ મતદારસ્ત્રી મતદારકુલ મતદારપુરુષ મતદાનસ્ત્રી મતદાનકુલ મતદાનસ્ત્રી મતદાન %પુરુષ મતદાન %કુલ મતદાન %
1ગોતા45491409268641715981112792726027.5535.1331.54
2ચાંદલોડીયા4698641433884191343986882212720.9628.6025.02
3ચાંદખેડા534735019710367021235161383737332.1439.7136.04
4સાબરમતી48653447079336018740142953303531.9738.5135.38
5રાણીપ50745458959664020209158253603434.4839.8237.28
6નવાવાડજ48819460349485319010146303364031.7838.9335.46
7ઘાટલોડિયા40264385417880514307106542496127.6435.5331.67
8થલતેજ546995286710756620899163693726830.9638.2034.64
9નારણપુરા49676478739754917215132573047227.6934.6531.23
10સ.પ.સ્ટેડીયમ46509431538966217765139673173232.3638.1935.39
11સરદારનગર579495226811021722977164713944831.5139.6535.79
12નરોડા569355192910886417525123032982823.6930.7827.39
13સૈજપુર બોધા51412450919650322586167063929237.0443.9340.71
14કુબેરનગર52802443949719619602144473404932.5437.1235.03
15અસારવા50884462589714223359188124217140.6645.9043.41
16શાહીબાગ43199406468384520086162723635840.0346.4943.36
17શાહપુર45717420058772219436152533468936.3142.5139.54
18નવરંગપુરા46499467549325313317108662418323.2428.6325.93
19બોડકદેવ50488487009918816118124842860225.6331.9228.83
20જોધપુર507934966410045717332137703110227.7234.1230.96
21દરિયાપુર510784899810007624983190314401438.8448.9143.98
22ઇન્ડિયા કોલોની43565390378260219796150403483638.5245.4442.17
23ઠક્કરબાપાનગર542864848710277321716155263724232.0240.0036.23
24નિકોલ652265800312322924055166694072428.7336.8733.04
25વિરાટનગર49791429329272319945140543399932.7340.0536.66
26બાપુનગર49612454139502524050189534300341.7348.4745.25
27સરસપુર586725305611172827788219794976741.4247.3644.54
28ખાડીયા50402473749777624423184704289338.9848.4543.86
29જમાલપુર48469483649683321208152373644531.5043.7537.63
30પાલડી45293458279112016804132903009429.0037.1033.02
31વાસણા45097430118810817462134863094831.3538.7235.12
32વેજલપુર40161371897735016448126562910434.0340.9537.62
33સરખેજ48938450919402919304151973450133.7039.4436.69
34મક્તમપુરા49696477189741422555178234037837.3545.3841.44
35બહેરામપુરા50041447579479821840168123865237.5643.6440.77
36દાણીલીમડા50470475709804016851126552950626.6033.3830.09
37મણિનગર47874462409411415091109252601623.6231.5227.64
38ગોમતીપુર539464775110169727101210424814344.0650.2347.33
39અમરાઈવાડી47678403188799620882160543693639.8143.7941.97
40ઓઢવ38974328537182715490116232711335.3739.7437.74
41વસ્ત્રાલ591085175411086226962203364729839.2945.6142.66
42ઇંદ્રપુરી45862406708653219855150943494937.1143.2940.38
43ભાઈપુરા હાટકેશ્વર47381412708865119559153423490137.1741.2839.36
44ખોખરા45023428428786519200158983509837.1042.6439.94
45ઈસનપુર519974868910068617497126373013425.9533.6529.92
46લાંભા51069427399380824107190134312044.4847.2045.96
47વટવા689116001612892726803204464724934.0638.8936.64
48રામોલ–હાથીજણ638705280511667528722214435016540.6044.9642.99

મતદાન બાદ કર્યું સંબોધન

સીએમ વિજય રૂપાણી પહોંચ્યા રાજકોટ

કોરોનાને મ્હાત આપ્યા બાદ મુખ્યપ્રધાન રૂપાણી અમદાવાદથી રાજકોટ મતદાન માટે પહોંચ્યા. યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી મુખ્યપ્રધાન રૂપાણીને ડિસ્ચાર્જ કરાયા બાદ તેઓ એરપોર્ટથી ચાર્ટર પ્લેન મારફતે રાજકોટ પહોંચ્યા. મુખ્યપ્રધાન રૂપાણીના 3 કલાકના પ્રવાસ દરમ્યાન તબીબોની ટીમ તેમની સાથે ઉપસ્થિત રહેશે. મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટમાં વોર્ડ નંબર-10માં રૈયા રોડ પર આવેલી અનિલ જ્ઞાનમંદિર સ્કૂલના રૂમ નંબર-7માં મતદાન કરશે. મતદાન કર્યા બાદ મુખ્યપ્રધાન રૂપાણી સીધા જ ગાંધીનગર સ્થિત સીએમ હાઉસ પરત ફરશે.

4 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

 • અમદાવાદ 30.34%
 • રાજકોટ 30.58%
 • સુરત 33.63%
 • વડોદરા 33.45%
 • ભાવનગર 32.70%
 • જામનગર 38.75%

સીએમ વિજય રૂપાણી થયા ડિસ્ચાર્જ, રાજકોટ જવા રવાના

કોરોનાને મ્હાત આપ્યા બાદ મુખ્યપ્રધાન રૂપાણીને યુ.એન. હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મુખ્યપ્રધાન રૂપાણી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. જ્યાંથી તેઓ રાજકોટ મતદાન માટે રવાના થયા. મુખ્યપ્રધાન રૂપાણી રાજકોટમાં જ્ઞાનમંદિર સ્કૂલના રૂમ નંબર-7માં મતદાન કરશે.    

3 વાગ્યા સુધી 24.96 ટકા મતદાન

બપોરના ત્રણ વાગ્યા સુધીમાં અમદાવાદ 20.34, વડોદરા 25.43%, સુરત 24.70%, રાજકોટ 24.94%, જામનગર 28.05%, ભાવનગર 29.90% મતદાન નોંધાયું છે. ચૂંટણીમાં નિરસ મતદાનની નોંધ લીધી છે. રાજ્યની 6 મહાનગર પાલિકાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યુ.  મતદાન માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવ્યા હતા. તો બીજી તરફ રાજકીય પાર્ટીના નેતાઓએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

 • ચૂંટણીમાં મતદાનની અત્યંત ઓછી ટકાવારીનો મામલો
 • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીઘી નોધ
 • તેઓ હજીપણ મોટેરા સ્ટેડિયમ ખાતે હાજર
 • 3 કલાક કરતા વધુ સમયથી અમિત શાહ છે ઉપસ્થિત
 • ભાજપના પ્રદેશ નેતાઓ સાથે સતત સંપર્કમાં- સૂત્ર
 • મતદાન વધારવા સતત આપી રહ્યા છે સૂચના- સૂત્ર

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણીએ અમદાવાદમાં મતદાન કર્યુ. મતદાન બાદ તેમણે જણાવ્યુ હતુ કે, કોરોનાનો ડર રાખ્યા વગર મતદારોએ મતદાન કરવું જોઈએ. મતદાનનો આ અવસર ચૂકી જશો તો પસ્તાશો..

કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ અમી યાજ્ઞિક પણ મતદાન કરવા પહોંચ્યા હતા..સાથો સાથ કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે પણ મતદાન મહાપર્વમાં સહભાગી થયા હતા..

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત આજે રાજ્યની 6 મહાનગરપાલિકાઓ માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં રાજકોટ મનપાનો પણ સમાવેશ થાય છે. સામાન્ય લોકોની સાથે નેતાઓ અને સેલિબ્રિટિ પણ મતદાન કરી રહ્યા છે. ત્યારે રાજકોટમાં રાજવી પરિવારે પણ મનપાની ચૂંટણીમાં મતદાન કર્યુ છે. 

રાજકોટમાં રાજવી પરિવારે પણ મનપાની ચૂંટણીમાં મતદાન કર્યુ

જુહાપુરા માં એ વન સ્કુલ માં દોઢ કલાકથી વોટિંગ પ્રક્રિયા ખોરવાઈ

 • મતદારોમાં ભારે રોષ
 • પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

12 વાગ્યા સુધી સરેરાશ મતદાન

 • અમદાવાદ 11.40%
 • રાજકોટ 14.76%
 • સુરત 13.73%
 • વડોદરા 13.16%
 • ભાવનગર 13.49%
 • જામનગર 15.45%

અત્યાર સુધી સરેરાશ 19 ટકા મતદાન

 • અમદાવાદ 7.8
 • વડોદરામાં 12.05
 • સુરત 11.02
 • રાજકોટ 18.02
 • ભાવનગર 15.02
 • જામનગર 17.01

વડોદરામા સમાની નૂતન હાઈસ્કૂલમા ભાજપના સાંસદ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે બબાલ થઈ છે. મતદાન મથકમા સાંસદ રંજન ભટ્ટ આવતા ચૂંટણી અધિકારીએ બહાર કાઢ્યા છે.

મતદાન મથકમા સાંસદ રંજન ભટ્ટ

 • વોર્ડ 02 ખાતે કોંગ્રેસી કાર્યકરો દ્વારા સાંસદ નો વિરોધ
 • ચૂંટણી પંચ ના કાર્ડ વગર મતદાન મથક માં ઘૂસતા વિરોધ
 • સમા ના નૂતન વિદ્યાલય ની ઘટના
 • મતદાન કુટીર સુધી સાંસદ રંજનબેન ભટ્ટ બિન્દાસ ફરતા હોવાનો આક્ષેપ
 • કોંગ્રેસી કાર્યકરોએ હોબાળો મચાવતા સાંસદ બુથ પરથી રવાના થયા

વડોદરામાં યુવતીએ લગ્નની વિધિ પહેલા મતદાન કર્યું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે યોજાઈ રહેલી ચૂંટણી દરમિયાન શહેરમાં ઘણી જગ્યાએ આજે લગ્ન પ્રસંગ હતા. જેમાં સમા વિસ્તારમાં રહેતી કન્યાનું આજે લગ્ન હતું અને તે તેના ભાઈ સાથે ઊર્મિ સ્કૂલ ખાતે મતદાન કરવા આવી પહોંચી હતી.  આજે દિવસ દરમિયાન તેને ત્યાં લગ્નની બીજી વિધિઓ પણ હતી પરંતુ તે પહેલા તેણે મતદાનની વિધિ પૂર્ણ કરવાનું મહત્વનું માન્યું હતું. સમા ખાતે રહેતી અંકિતાના આજે લગ્ન હતા અને તેના ભાઈ મેહુલ અને હાર્દિક સાથે મત આપવા માટે આવી પહોંચી હતી. મતદાન કર્યા બાદ તેમને ત્યાં ગ્રહશાંતિની વિધિ થવાની હતી. 

રાજકોટમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઇ મોકરિયાએ મતદાન કર્યું

રાજકોટમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર રામભાઇ મોકરિયાએ મતદાન કર્યું… રામભાઇ મોકરિયાએ પરિવારજનો સાથે જનકલ્યાણ હોલમાં મતદાન કર્યું… મતદાન બાદ રામભાઇ મોકરિયાએ જણાવ્યું કે ચૂંટણીમાં ભાજપનો વિજય નિશ્ચિત છે… સરકાર લોકોને સસ્તા ભાવે ઘરનું ઘર આપી રહી છે… તેમણે કહ્યું કે રાજ્ય સરકારે વિકાસના કાર્યો કરવામાં કોઇ કચાશ રાખી નથી…

સવારે 10 વાગ્યા સુધી સરેરાશ મતદાન

 • અમદાવાદ 9%
 • રાજકોટ 11%
 • સુરત 9%
 • વડોદરા 10%
 • ભાવનગર 9%
 • જામનગર 10%

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના નારણપુરામાં મતદાન કર્યુ,. તેઓ પોતાના પત્ની અને પુત્ર સાથે મતદાન કરવા આવ્યા હતા.  અમિત શાહ જ્યારે મતદાન કરવા પહોંચ્યા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સુરતમાં મતદાન કર્યુ..  તેઓ પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ અડાજણની સ્કૂલમાં તેમના પરિવારજનો સાથે મતદાન કર્યું.. પૂર્ણેશ મોદી ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે મતદાન મથક પર પહોંચ્યા… અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

અમદાવાદમાં રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે..તેઓએ વસ્ત્રાલ ખાતેના મતદાન મથકે પહોંચીને મતદાન કર્યુ હતુ.\

રાજ્યનું દર કલાકે મતદાન અપડેટ

શહેર8 વાગ્યા સુધી (ટકાવારી)9 વાગ્યા સુધી (ટકાવારી)
અમદાવાદ58
વડોદરા48
સુરત49
રાજકોટ310
ભાવનગર58
જામનગર39

સવારના 09 વાગ્યા સુધીનું સરવૈયું

 • અમદાવાદ 8 ટકા મતદાન
 • વડોદરા 9 ટકા મતદાન
 • સુરત 9 ટકા મતદાન
 • રાજકોટ 9 ટકા મતદાન
 • ભાવનગર 8 ટકા મતદાન
 • જામનગર 8 ટકા મતદાન

ગુજરાત રાજ્યની છ મહાનગર પાલિકાનું મતદાન શરૂ. ઉલ્લેખનીય છે કે વડોદરામાં રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો… યોગેશ પટેલે પરિવારજનો સાથે મતદાન કર્યું… મતદાન બાદ યોગેશ પટેલે તમામ મનપાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો..

મતદાન કેન્દ્રો પર સામાન્ય પ્રજાની સાથે સાથે નેતાઓ પણ આવી રહ્યા છે મતદાન કરવા માટે

રાજ્યના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ મતદાન કર્યું હતું .મતદાન કર્યા બાદ તેમણે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ચૂંટણીમાં ભાજપના જીતનો દાવો કર્યો હતો.વડોદરામાં રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો… યોગેશ પટેલે પરિવારજનો સાથે મતદાન કર્યું… મતદાન બાદ યોગેશ પટેલે તમામ મનપાની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો.ૉ

8 વાગ્યા સુધી મતદાન ટકાવારી

 • અમદાવાદ5 ટકા, મતદાન
 • વડોદરા1.5 ટકા, મતદાન
 • રાજકોટ 2 ટકા મતદાન
 • જામનગર 1 ટકા મતદાન
 • સુરત 3 ટકા મતદાન
 • ભાવનગર 1 ટકા મતદાન

વડોદરામાં અમુક બુથ પર સવારે નિયત સમય કરતા થોડું મોડું મતદાન શરૂ થયું. મતદાનની પ્રક્રિયા શરૂ થતાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીઓને પૂરતી તાલીમ ન અપાઇ હોવાનું સામે આવ્યું. હાજર કર્મચારીઓ દ્વારા ઇવીએમ શરૂ કરતાં જ 10 થી 15 મિનિટ જેટલો સમય લાગ્યો. જેના કારણે મતદાન મોડું શરૂ થયું.

કર્મચારીઓ દ્વારા ઇવીએમ શરૂ કરતાં જ 10 થી 15 મિનિટ જેટલો સમય લાગ્યો

અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીને લઈને મતદાન માટે લોકોમાંઉત્સાહ જોવા મળ્યો. થલતેજ વોર્ડમાં એક વરરાજા પણ વરઘોડા પર સવાર થઈ જાન લઈને લગ્નના માંડવે પહોંચે તે પહેલા તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા. અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો..પરિવારે પણ લગ્નના દિવસની સાથે જ ચૂંટણી છે.ત્યારે મતદાનએ પહેલી ફરજ હોવાનું કહ્યુ અને ખુશી વ્યકત કરી.

ભાજપના નેતાઓ તેમજ આગેવાનોએ મતદાન કર્યું

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થતાં જ ભાજપના નેતાઓ તેમજ આગેવાનોએ મતદાન કર્યું. ધારાસભ્યો અરવિંદ રૈયાણી તેમજ ગોવિંદ પટેલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો તો ભાજપના નેતા નીતિન ભારદ્વાજ તેમજ ધનસુખ ભંડેરીએ પણ મતદાન કર્યું.

કૌશિક પટેલે તેમના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો

બીજી તરફ મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે પણ મતદાન કર્યું. કૌશિક પટેલે તેમના મતાધિકારનો ઉપયોગ કરી મત આપ્યો… મતદાન બાદ કૌશિક પટેલે ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.કૌશિક પટેલે જણાવ્યું કે પ્રજાજનો ભાજપના વિકાસને ધ્યાને રાખીને મતદાન કરશે.. રાજ્યની તમામ મહાનગરપાલિકામાં ભાજપ વિજયી બનશે.

સવારમાં મતદાતાઓની લાગી લાઈનો

અમદાવાદ શહેરમાં મતદાન શરૂ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે સવારથીજ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. થલતેજ વોર્ડમાં પ્રભતામાં પગલા પાડવા જઈ રહેલા વરવધુએ પહોલા મતદાન કર્યું હતું, ઉલ્લેખનીય છે કે વહેલી સવારથી,જ વિવિધ વિસ્તારોંના મતદાન કેન્દ્રની બહાર મતદાતાઓની લાઈનો જોવા મળી હતી.

થલતેજ વોર્ડમાં વર વધુએ મતદાન કર્યું

અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં સૌથી વધુ 773 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં

 • અમદાવાદ 48 વોર્ડ, 192 બેઠક, 773 ઉમેદવારો મેદાનમાં
 • સુરત- 30 વોર્ડ, 120 બેઠકો, 484 ઉમેદવારો મેદાને
 • વડોદરા- 19 વોર્ડ, 76 બેઠક 279 ઉમેદવારો મેદાનમાં
 • જામનગર- 16 વોર્ડ 64 બેઠક 293 ઉમેદવારો મેદાનમાં
 • ભાવનગર- 13 વોર્ડ 52 બેઠક 211 ઉમેદવારો મેદાનમાં

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 575 બેઠક પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે. 6 મહાપાલિકાના કુલ 144 વોર્ડમાં 11 હજાર 121 મતદાન મથક છે. જે પૈકી 2 હજાર 255 મતદાન મથક સંવેદનશિલ અને 1 હજાર 188 અતિસંવેદનશીલ મતદાન મથક છે. મનપાની ચૂંટણીમાં કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદાર છે.

 • શહેર કોંગ્રેસ પ્રમુખ શંશિકાત પટેલ મતદાન કર્યું
 • થલતેજ ગામ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું
 • કોંગ્રેસના જીતનો વિશ્વાસ કર્યો – પટેલ

અમદાવાદ મહાનગર પાલિકાના 48 વોર્ડની 191 બેઠકો માટે આજે મતદાન શરૂ થઈ રહ્યું છે..આ માટે 4536 મતદાન મથકો છે. 24 લાખ 14 હજારથી વધુ પુરૂષ મતદારો અને 22 લાખ 09 હજારથી વધુ  સ્ત્રી મતદારો મતદાન કરશે. અમદાવાદમાં 16 રિટર્નિંગ ઓફિસર અને 16 આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર નિયુક્ત કરાયા છે. અમદાવાદમાં ચૂંટણી માટે 22,680 જેટલા કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે. ઉપરાંત 18,144 પોલીસ સ્ટાફની સેવા પણ લેવામાં આવી છે.

છ મહાનગર પાલિકાની એક જ બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર બિનહરિફ ચૂંટાયા છે. અમદાવાદ મહાનગરપાલિકાના નારણપુરા વોર્ડની બેઠક પર ભાજપના બિન્દા સુરતી બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. કોન્ગ્રેસના મહિલા ઉમેદવારે ઉમેદવારી પાછી ખેંચી લેતા તેઓ બિનહરીફ થયા છે. અમદાવાદમાં 46 લાખ 24 હજાર 425 મતદાતાઓ મતદાન કરી તેમના ઉમેદવારોની પસંદગી કરશે. તેમાંથી 2255 મતદાનમથકો સંવેદનશીલ અને 1188 મતદાનમથકો અતિસંવેદનશીલ મતદાનમથકની કેટેગરીમાં આવે છે. આ માટે 51 ચૂંટણી અધિકારી અને 57 મદદનીશ ચૂંટણી અધિકારીઓને ગોઠવવામાં આવ્યા છે. મતદાન વ્યવસ્થિત રીતે થાય તે માટે 63,209 કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.

મતદાન વ્યવસ્થિત રીતે થાય તે માટે 63,209 કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા

અમદાવાદમાં મનપાની ચૂંટણી માટે રાજકીય નેતાઓ પણ વહેલી સવારે જ મતદાન માટે પહોંચ્યા… કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું… તો બીજી તરફ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે થલતેજ ગામની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. મતદાન કર્યા તેમને બાદ કોંગ્રેસના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.  

ઉમેદવારોની પક્ષવાર સ્થિતિ

ભાજપ191
કોંગ્રેસ188
આપ155
બહુજન સમાજ પાર્ટી54
માર્કસવાદી4
ભારતીય સમાજવાદી પક્ષ2
સમાજવાદી પાર્ટી1
જનતાદળ(યુ)1
જનતાદળ(સેકયુલર)3
અન્ય86
અપક્ષ86
કુલ771
વોર્ડભાજપકોંગ્રેસ2015માં કેટલા ટકા મતદાન
ગોતા વોર્ડ નં.150.4
નં.1આરતી ચાવડાપુષ્પા પરમાર
નં.2પારુલ પટેલજયશ્રી પટેલ
નં.3અજય દેસાઈદિનેશ દેસાઈ
નં.4કેતન પટેલઅંકિત પટેલ
ચાંદલોડિયા વોર્ડ નં.250.56
નં.1રાજેશ્વરી પંચાલ (R)મનીષા ઠાકોર
નં.2રાજશ્રી પટેલભારતી પંચાલ
નં.3હીરા પરમારસંજય શેઠ
નં.4ભરત પટેલ (R)શૈલેશ પંચાલ
ચાંદખેડા વોર્ડ નં.347.97
નં.1પ્રતિમા સક્સેનારાજશ્રી કેસરી
નં.2ભાવિતા પટેલપ્રજ્ઞા પટેલ
નં.3રાકેશકુમાર બ્રહ્મભટ્ટકેતન દેસાઈ
નં.4અરુણસિંહ રાજપૂત (R)દિનેશ શર્મા
સાબરમતી વોર્ડ નં.447.29
નં.1હીરલ ભાવસારશિલ્પા સોલંકી
નં.2અંજુ શાહદીપિકા ભદૌરિયા
નં.3રમેશ રાણાગણેશ કટારા
નં.4ચેતન પટેલ (R)ચિંતન મોદી
રાણીપ વોર્ડ નં.542.19
નં.1ભાવિ પંચાલમીના પંચાલ
નં.2ગીતા પટેલનીતા પટેલ
નં.3દશરથ પટેલ (R)પ્રવીણ પટેલ
નં.4વિરલ વ્યાસઅશ્વિન પરમાર
નવા વાડજ વોર્ડ નં.645.74
નં.1લલિતા મકવાણાપુષ્પા પરમાર
નં.2ભાવના વાઘેલા (R)અમી શાહ
નં.3યોગેશકુમાર પટેલમહેન્દ્ર પટેલ
નં.4વિજય પંચાલકમલેશ પટેલ
ઘાટલોડિયા વોર્ડ નં.750.56
નં.1ભાવના પટેલ (R)પૂજા પ્રજાપતિ
નં.2મીનાક્ષી નાયકલોપા શાહ
નં.3મનોજ પટેલરૂપેશ પટેલ
નં.4જતીન પટેલ (R)સુનીલ ઠાકોર
થલતેજ વોર્ડ નં.844.97
નં.1ઋષિના પટેલખ્યાતિ પટેલ
નં.2નિરુબેન ડાભીપારુલ પરમાર
નં.3સમીર પટેલદર્શિલ ગઢવી
નં.4હિતેશ બારોટહિતેશ પટેલ
નારણપુરા વોર્ડ નં.943.31
નં.1બિન્દા સુરતીફોર્મ રદ
નં.2ગીતા પટેલ (R)બ્રિજલ શાહ
નં.3જયેશ પટેલ (R)સિદ્ધાર્થ સોની
નં.4દર્શન શાહપ્રવીણ પટેલ
સ્ટેડિયમ વોર્ડ નં.1046.66
નં.1રશ્મિ ભટ્ટહંસા પરમાર
નં.2દીપલ પટેલનીતા સોલંકી
નં.3મુકેશ મિસ્ત્રી (R)નરેશ ઠાકોર
નં.4પ્રદીપ દવે. (R)દુષ્યંત પટેલ
સરદારનગર વોર્ડ નં.1140.89
નં.1મિતલ મકવાણાદેવલ રાઠોડ
નં.2કંચન પંજવાણી (R)સુનિતા અવતાણી
નં.3સુરેશ દાનાણીફોર્મ રદ
નં.4ચંદ્રકાંત ખાનચંદાનીઓમપ્રકાશ તિવારી
નરોડા વોર્ડ નં.1248.59
નં.1અલકા મિસ્ત્રી (R)નીતા વિસાવડિયા
નં.2વૈશાલી જોષીસીતા પટેલ
નં.3રાજેન્દ્ર સોલંકીજયેશ પરમાર
નં.4વિપુલ પટેલ (સોમાભાઈ)મહેન્દ્રસિંહ ગોહિલ
સૈજપુર વોર્ડ નં.1345.88
નં.1રેશમા કુકરાણીછાયા સોનવાણે
નં.2વિનોદકુમાર ચૌધરીમીનાક્ષી પટેલ
નં.3મહાદેવ દેસાઈવિષ્ણુ ઠાકોર
નં.4હસમુખ પટેલગોવિંદ પરમાર
કુબેરનગર વોર્ડ નં.1445.77
નં.1મનીષા વાઘેલાઉર્મિલા પરમાર
નં.2ગીતાબા ચાવડાકામિની ઝા
નં.3પવન શર્માનિકુલસિંહ તોમર (NCP)
નં.4રાજેશ રવતાણીજગદીશ મોહનાની
અસારવા વોર્ડ નં.1553.22
નં.1અનસૂયા પટેલમધુ પટણી
નં.2મેના પટણીભાવના સોલંકી
નં.3ઓમપ્રકાશ પ્રજાપતિજગદીશ માળી
નં.4દિશાંત ઠાકોરપ્રતાપ ઠાકોર
શાહીબાગ વોર્ડ નં.1648.02
નં.1પ્રતિભા જૈન (R)વિપુલ ઠાકોર
નં.2જાસ્મિન ભાવસારહેતલ પરમાર
નં.3ભરત પટેલરાજેન્દ્ર જૈન
નં.4જસુ ઠાકોરમહેન્દ્ર રાજપૂત
શાહપુર વોર્ડ નં.1748.2
નં.1રેખા ચૌહાણ (R)ભારતી ચૌહાણ
નં.2આરતી પંચાલમોના પ્રજાપતિ
નં.3પ્રતાપ આગજાભાવિન સોલંકી
નં.4જગદીશ દાતણિયા (R)અકબર ભટ્ટી
નવરંગપુરા વોર્ડ નં.1837.29
નં.1આશા બ્રહ્મભટ્ટવૈશાલી સોની
નં.2વંદના શાહ (R)બાગેશ્રી ગાંધી
નં.3હેમંત પરમારતેજસ વણોલ
નં.4નીરવ કવિજયકુમાર પટેલ
બોડકદેવ વોર્ડ નં.1939.12
નં.1દીપ્તિ અમરકોટિયા (R)ચેતના શર્મા
નં.2વાસંતી પટેલ (R)જાનકી પટેલ
નં.3દેવાંગ દાણી (R)વિરમ દેસાઈ
નં.4કાંતિ પટેલ (R)નિમેષ શાહ
જોધપુર વોર્ડ નં.2040.31
નં.1ભારતી ગોહિલજશી વાઘેલા
નં.2પ્રવીણા પટેલભગવતી પટેલ
નં.3અરવિંદ પરમારનિતેષ ચાવડા
નં.4આશિષ પટેલમનીષ શાહ
દરિયાપુર વોર્ડ નં.2147.92
નં.1વિભૂતિ પરમારમાધુરી કલાપી
નં.2નૈના ગોહિલસમીરા શેખ
નં.3ભરત ભાવસારઈમ્તિયાઝ શેખ
નં.4જયરામ દેસાઈનીરવ બક્ષી
ઇન્ડિયા કોલોની વોર્ડ નં.2245.7
નં.1હીરલ બારોટપદ્મા બ્રહ્મભટ્ટ
નં.2નીતા પરમારસરોજ પટેલ
નં.3ભરત કાકડિયાયશવંત યોગી
નં.4ભાવિક પટેલભાનુ કોઠિયા
ઠક્કરબાપાનગર વોર્ડ નં.2343.94
નં.1હર્ષા ગુર્જરજ્યોત્સ્ના પંચાલ
નં.2કંચન રાદડિયાકવિતા યાદવ
નં.3કિરીટકુમાર પરમારફોર્મ રદ
નં.4દીક્ષિત પટેલ (R)મુકુંદ પટેલ
નિકોલ વોર્ડ નં.2446.66
નં.1ઉષા રોહિતતરુણા ચૌહાણ
નં.2વિલાસ દેસાઈડોનિકા સવાણી
નં.3દીપક પંચાલજગદીશ ચાવડા
નં.4બળદેવ પટેલ (R)વિષ્ણુ પટેલ
વિરાટનગર વોર્ડ નં.2547.62
નં.1બકુલા એન્જિનિયરકૈલાસ વાઘેલા
નં.2સંગીતા કોરાટઆશા પરમાર
નં.3ડો. રણજિતસિંહ વાંકરણજિતસિંહ બારડ
નં.4મુકેશ પટેલશાંતિલાલ સોજીત્રા
બાપુનગર વોર્ડ નં.2640.66
નં.1સરોજ સોલંકીહેતલ પંચાલ
નં.2જયશ્રી દાસરીજશુમતી પરમાર
નં.3અશ્વિન પેથાણી (R)જયંતી પટેલ
નં.4પ્રકાશ ગુર્જરસુરેશ તોમર
સરસપુર વોર્ડ નં.2742.88
નં.1મંજુલા ઠાકોરરજની મહેશ્વરી
નં.2ભારતી વાણીફાલ્ગુની ચાવડા
નં.3ભાસ્કર ભટ્ટ (R)નવાઝ અલી
નં.4દિનેશ કુશવાહમંગળ સુરજકર
ખાડિયા વોર્ડ નં.2847.46
નં.1નિકી. મોદીરઝિયા સૈયદ
નં.2ગીતા પરમારબિરજુ ઠક્કર
નં.3પંકજ ભટ્ટદેવર્ષિ શાહ
નં.4ઉમંગ નાયકશાહનવાઝ અબ્દુલ
જમાલપુર વોર્ડ નં.2943.3
નં.1પુષ્પા સુમરા (R)મનીષા પરીખ
નં.2મનીષા પરમારઅઝરા જબીન કાદરી
નં.3જિતેન્દ્ર મકવાણાજુનૈદ શેખ
નં.4પંકજ ચૌહાણઅનવર બીસોરા
પાલડી વોર્ડ નં.3040.68
નં.1ચેતના પટેલતેજસ્વિની મહેતા
નં.2પૂજા દવેસીમા સોલંકી
નં.3પ્રીતીશ મહેતાવિનોદ ભણશાલી
નં.4જૈનિક વકીલસૌરભ મિસ્ત્રી
વાસણા વોર્ડ નં.3144.71
નં.1સોનલ ઠાકોરપૂનમ દંતાણી
નં.2સ્નેહલબા પરમારતૃપ્તિ રાવલ
નં.3હિમાંશુ વાળાવિનુ ગોહિલ
નં.4મેહુલ શાહભાવિન શાહ
વેજલપુર વોર્ડ નં.3245.9
નં.1કલ્પના ચાવડામનીષા વાઘેલા
નં.2પારુલ દવેમીનાક્ષી ઠક્કર
નં.3દિલીપ બગડિયા (R)મહેશ ઠાકોર
નં.4રાજેશ ઠાકોર (મુખી) (R)સુનીલ જીકર
સરખેજ વોર્ડ નં.3343.85
નં.1અલકા જે. શાહમંજુ સોલંકી
નં.2જયા દેસાઈહેતા પરીખ
નં.3જયેશ ત્રિવેદી (R)અઝીઝ પટેલ
નં.4સુરેન્દ્ર ખાચરડો.વિજય આચાર્ય
મક્તમપુરા વોર્ડ નં.3445.82
નં.1જિજ્ઞા આહીરરોશન વોરા
નં.2હર્ષા મકવાણાનીલમ પીરતીવાલા
નં.3દિગ્વિજયસિંહ ચૂડાસમાસમીર ખાન પઠાણ
નં.4અભય વ્યાસ (R)હાજી આશરા બેગ
બહેરામપુરા વોર્ડ નં.3552.21
નં.1નીતા મકવાણાકમળા ચાવડા
નં.2કવિતા શાહશાહજહાના બાનુ
નં.3કમલેશ પરમારતસ્મિન તીરમીઝી
નં.4ભરત સરગરારફીક શેઠજી
દાણીલીમડા વોર્ડ નં.3653.61
નં.1હંસા ડાભીજમના વેગડા
નં.2ગીતાંજલિ ગુપ્તારમીલા પરમાર
નં.3રમેશ જાદવશહેઝાદ પઠાણ
નં.4ભરત પરમારમહમ્મદ સલી
મણિનગર વોર્ડ નં.3740.01
નં.1શિતલ ડાગા (R)રવિદ્રા પટેલ
નં.2ઇલાક્ષી શાહનરગીસ શેખ
નં.3ડૉ.ચંદ્રકાંત ચૌહાણતુષાર સુતરિયા
નં.4કરણ ભટ્ટદિવ્યેશ બ્રહ્મભટ્ટ
ગોમતીપુર વોર્ડ નં.3848.85
નં.1પુષ્પા રાઠોડકમળા ચૌહાણ
નં.2ગીતા ઉજ્જૈનીરુખસાનાબાનુ ઘાંચી
નં.3નીલય શુક્લાઝુલ્ફીકાર ખાન પઠાણ
નં.4અશોક એમ. સામેત્રિયામહમ્મદ ઈકબાલ
અમરાઇવાડી વોર્ડ નં.3949.7
નં.1પ્રતિભા દુબેસપના તોમર
નં.2જશી પરમારપાર્વતી પરમાર
નં.3ઓમપ્રકાશ બાગડીવિજય દેસાઈ
નં.4મહેન્દ્ર પટેલખીમજી રાઠોડ
ઓઢવ વોર્ડ નં.4050.16
નં.1નીતા દેસાઈગીતા લખતરિયા
નં.2મીનુ ઠાકુરબિદવા પટેલ
નં.3દિલીપ પટેલજીમેશ ગોહેલ
નં.4રાજુ દવેવિષ્ણુ દેસાઈ
વસ્ત્રાલ વોર્ડ નં.4153.4
નં.1ગીતા પ્રજાપતિ (R)પાયલ પટેલ
નં.2ચંદ્રિકા પટેલફોર્મ પાછું ખેંચ્યું
નં.3પરેશ પટેલ (R)આશિષ પટેલ
નં.4અનિરુદ્ધસિંહ ઝાલા (R)રણજીતસિંહ ઝાલા
ઇન્દ્રપુરી વોર્ડ નં.4245.87
નં.1અલ્કા પંચાલનયના પંચાલ
નં.2શિલ્પા પટેલ (R)બબુબેન પરમાર
નં.3કૌશિક પટેલમનીષ પટેલ
નં.4ચંદ્રકાંત પ્રજાપતિપ્રવીણ પટેલ
ભાઇપુરા વોર્ડ નં.4348.03
નં.1મીરા રાજપૂતઇલાક્ષી પટેલ
નં.2વસંતી પટેલસોમી સાગઠિયા
નં.3ગૌરાંગ પ્રજાપતિનિલેશ પ્રજાપતિ
નં.4કમલેશ પટેલજગદીશ ચૌહાણ
ખોખરા વોર્ડ નં.4443.79
નં.1જિગીષા સોલંકીસોનલ ઠાકોર
નં.2શિવાની જનેઇકરપુષ્પા ડિ’કોસ્ટા
નં.3ચેતન પરમારમધુભાઇ પરમાર
નં.4કમલેશ પટેલઅપૂર્વ પટેલ
ઇસનપુર વોર્ડ નં.4545.06
નં.1ગીતા સોલંકીગંગા મકવાણા
નં.2મોના રાવલસવિતા કુંજડિયા
નં.3શંકર આર. ચૌધરીજગેશ ઠાકોર
નં.4ગૌતમ પટેલ (R)નૈમિશ પટેલ
લાંભા વોર્ડ નં.4653.55
નં.1જશોદા અમલિયારહેતલ સડાત
નં.2ચાંદની પટેલસોનલ જાદવ
નં.3માનસિંહ સોલંકીમેહુલ ભરવાડ
નં.4વિક્રમ ભરવાડમનુ પરમાર
વટવા વોર્ડ નં.4743.64
નં.1જલ્પા પંડ્યા (R)પ્રિયંકા રાજપૂત
નં.2સરોજ સોનીકૈલાસ ઠાકોર
નં.3ગિરીશ પટેલઆફ્રિદી ખાન
નં.4સુશીલ રાજપૂતભાવેશ પટેલ
રામોલ વોર્ડ નં.4846.61
નં.1સુનિતા ચૌહાણઝીંકલ ચૌહાણ
નં.2ચંદ્રિકા પંચાલરવિતા યાદવ
નં.3સિદ્ધાર્થ પરમારપ્રકાશ મકવાણા
નં.4મૌલિક પટેલરાજુ ભરવાડ

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!