GSTV
Home » News » બંગાળમાં ચૂંટણી પંચ રહી રહીને જાગ્યુ, મમતા દીદીના ભત્રીજાના મતવિસ્તારમાંથી બે અધિકારીને ફરજ પરથી હટાવ્યા

બંગાળમાં ચૂંટણી પંચ રહી રહીને જાગ્યુ, મમતા દીદીના ભત્રીજાના મતવિસ્તારમાંથી બે અધિકારીને ફરજ પરથી હટાવ્યા

દેશમાં હવે છેલ્લા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપંચ એક્શનમાં છે. રાજ્યમાં સાતમા તબક્કાના મતદાન પહેલા ડાયમંડ હાર્બરથી બે અધિકારીઓને ચૂંટણી ફરજ પરથી હટાવી દીધાં છે. ચૂંટણીપંચે મિથુન કુમાર ડે અને કૌશિક દાસને તત્કાલિક અસરથી ચૂંટણી ફરજ પરથી હટાવ્યા છે.

TMCનો ગઢ માનવામાં આવે છે. જેમાં ડાયમંડ હાર્બર બેઠક ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે. જેમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી ચૂંટણી મેદાનમાં છે. ત્યારે આ બેઠકને લઈ ચૂંટણી પંચ એકશનમાં છે. આ પહેલા બુધવારે પણ ચૂંટણીપંચે કાર્યવાહી કરતા બંગાળમાં ચૂંટણીપ્રચારના સમયમાં 24 કલાકનો કાપ મુક્યો હતો.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!