GSTV
India News લોકસભા ચૂંટણી 2019

‘અરે ચૂંટણી પંચ તો 100 વાત માટે નોટિસ મોકલે’

યોગીજીએ એક સભામાં કહ્યું કે મોદીસેનાએ એર સ્ટ્રાઈક કરી છે. અને આ રીતે તેમણે ભારતની સેનાને મોદીસેનાનો દરજ્જો આપ્યો હતો જેના કારણે પક્ષ-વિપક્ષમાંથી વિરોધો થઈ રહ્યાં છે અને ચૂંટણી પંચે તેને નોટીસ પણ આપી છે. તો હવે યોગીની વાત પર પક્ષ અને વિપક્ષ બથોડે ચડ્યાં છે

કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મોદીની સેનાવાળા નિવેદન પર ટિપ્પણી કરી છે. વીકે સિંહે કહ્યું, “જે મારે બોલવાનું હતું તે હું બોલી ચુક્યો, હવે તેને વધુ તુલ ન આપો. યોગીજીએ જે કહ્યું તેને પણ તમે તોડી મરોડીને રજૂ કર્યું છે. વાત ચૂંટણી પંચની છે તો તેઓ 100 વસ્તુઓ માટે નોટિસ મોકલે છે.”

યોગીના મોદીની સેનાવાળા નિવેદન પર ECએ નોટિસ મોકલીને જવાબ આપવાનું કહ્યું છે. આ નોટિસ ચૂંટણી પંચના તેને દિશા-નિર્દેશ અંતર્ગત નક્કી કર્યું છે, જેમાં ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને કહ્યું હતું કે ચૂંટણી પ્રચારમાં જવાનોની તસવીર કે સેનાના સંદર્ભથી બચો.

READ ALSO

Related posts

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

રાહુલની મુલાકાતમાં એક મહિના પછી કેમ પહોંચ્યા સોનિયા ગાંધી? જાણો કેવી રીતે કામ કરશે ચૂંટણીનું ગણિત

Hemal Vegda

સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ / ઈરાનની બોટમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન

Hardik Hingu
GSTV