GSTV
Home » News » મધુ શ્રીવાસ્તવના નિવેદન ઠેકાણે પાડી દઈશ સામે ચૂંટણી પંચે ખાલી ઠપકો આપ્યો

મધુ શ્રીવાસ્તવના નિવેદન ઠેકાણે પાડી દઈશ સામે ચૂંટણી પંચે ખાલી ઠપકો આપ્યો

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા લાગુ છે. ત્યારે ગુજરાત ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગની ફરિયાદોની ભરમાર છતાં ચૂંટણી પંચ નખ વિનાના વાઘ જેવુ હોવાની ઈમેજ ઉપસી રહી છે..વડોદરાના વાઘોડિયાના ધારાસભ્યએ કમળને મત ન આપોતો ઠેકાણે પાડી દેવાની ધમકી આપી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.તેમની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ છતાં ચૂંટણી પંચે માત્ર તેમને ઠપકો આપીન જતા કર્યા છે. જેથી ચૂંટણી પંચ નખ વિનાના વાઘ જેવુ હોય તેવુ દેખાય છે.અત્યાર સુધી ગુજરાતમાં આચારસંહિતા ભંગની 650થી વધુ ફરિયાદથઈ છે. 409 ફરિયાદો તપાસ બાદ કાઢી નાખવામાં આવી છે.

READ ALSO

Related posts

ચાઈનીઝ ટેસ્ટ પસંદ હોય તો ડિફરન્ટ બનાવા નોંધી રેસિપી ફટાફટા…ચાઈનિઝ ડિસ્ક

Dharika Jansari

વજન ઉતારવા માગતા હોવ તો તેના માટે આર્શીવાદ સમાન ચટપટા રાગી ઓટસ ઉત્તપમ

Dharika Jansari

છોકરીએ કર્યુ કંઈક એવું કે હાથીએ ઝીંકી દીધો જોરદાર થપ્પડ, તમે પણ જુઓ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!