GSTV
Home » News » આચારસંહિતા ભંગ મામલે ચૂંટણી પંચે ભાજપને આપી ક્લિનચીન

આચારસંહિતા ભંગ મામલે ચૂંટણી પંચે ભાજપને આપી ક્લિનચીન

સીએમના નિવાસસ્થાને ભાજપની ચૂંટણી સમિતિની યોજાયેલી બેઠક મામલે આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે ચૂંટણી પંચે ભાજપને ક્લિનચીટ આપી છે. સીએમ કાર્યાલય તરફથી વિજય રૂપાણીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીએમના નિવાસસ્થાને ત્રણ દિવસ બેઠક યોજાઈ હોવાનો જવાબ રજૂ કરાયો હતો.

સીએમની સુરક્ષા પ્રોટોકોલ અંતર્ગત ચૂંટણીના મોડલ કોડ ઓફ કંડક્ટમાં આવતી નથી. એટલે રિપોર્ટમાં સુરક્ષાના હવાલો આપી સીએમ હાઉસમાં યોજાયેલી બેઠક અંગે ક્લિનચીટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે આ મામલે ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી.

Read Also 

Related posts

અમદાવાદમાં હજારોની સંખ્યામાં આવેલા છે ‘મોતના મકાન’, નોટીસ આપીને સંતોષ માનતું તંત્ર

Nilesh Jethva

બિગ બોસ 13ના પ્રોમોમાં પોલ ખોલતી જોવા મળી અમિષા પટેલ, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!