GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી સરવૈયું/ જાણી લો અમદાવાદમાં પક્ષવાર ઉમેદવારોની સ્થિતિ અને કયા વોર્ડમાં કોણ ઉભું છે એનું નામજોગ લિસ્ટ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોરોનાની ગાઈડલાઈનના અમલ સાથે સાત વાગ્યાના ટકોરે મતદાનનો પ્રારંભ થયો. જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 575 બેઠક પર ચૂંટણી લડી રહેલા બાવીસોથી વધુ ઉમેદવારના ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે. કુલ 144 વોર્ડમાં 11 હજાર 121 મતદાન મથક છે. જે પૈકી 2 હજાર 255 મતદાન મથક સંવેદનશિલ અને 1 હજાર 188 અતિસંવેદનશીલ મતદાન મથક છે. કોરોનાને ધ્યાને રાખીને પીપીઇ કીટ, હેન્ડ સેનિટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ માસ્ક તેમજ થર્મલ ગન સહિતની જરૂરી સામગ્રી પણ કર્મચારીઓને આપવામાં આવી છે.

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 575 બેઠક પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારના ભાવિ ઈવીએમમાં સીલ થવાના છે. 6 મહાપાલિકાના કુલ 144 વોર્ડમાં 11 હજાર 121 મતદાન મથક છે. જે પૈકી 2 હજાર 255 મતદાન મથક સંવેદનશિલ અને 1 હજાર 188 અતિસંવેદનશીલ મતદાન મથક છે. મનપાની ચૂંટણીમાં કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદાર છે.

ઉમેદવારોની પક્ષવાર સ્થિતિ

ભાજપ191
કોંગ્રેસ188
આપ155
બહુજન સમાજ પાર્ટી54
માર્કસવાદી4
ભારતીય સમાજવાદી પક્ષ2
સમાજવાદી પાર્ટી1
જનતાદળ(યુ)1
જનતાદળ(સેકયુલર)3
અન્ય86
અપક્ષ86
કુલ771
વોર્ડભાજપકોંગ્રેસ2015માં કેટલા ટકા મતદાન
ગોતા વોર્ડ નં.150.4
નં.1આરતી ચાવડાપુષ્પા પરમાર
નં.2પારુલ પટેલજયશ્રી પટેલ
નં.3અજય દેસાઈદિનેશ દેસાઈ
નં.4કેતન પટેલઅંકિત પટેલ
ચાંદલોડિયા વોર્ડ નં.250.56
નં.1રાજેશ્વરી પંચાલ (R)મનીષા ઠાકોર
નં.2રાજશ્રી પટેલભારતી પંચાલ
નં.3હીરા પરમારસંજય શેઠ
નં.4ભરત પટેલ (R)શૈલેશ પંચાલ
ચાંદખેડા વોર્ડ નં.347.97
નં.1પ્રતિમા સક્સેનારાજશ્રી કેસરી
નં.2ભાવિતા પટેલપ્રજ્ઞા પટેલ
નં.3રાકેશકુમાર બ્રહ્મભટ્ટકેતન દેસાઈ
નં.4અરુણસિંહ રાજપૂત (R)દિનેશ શર્મા
સાબરમતી વોર્ડ નં.447.29
નં.1હીરલ ભાવસારશિલ્પા સોલંકી
નં.2અંજુ શાહદીપિકા ભદૌરિયા
નં.3રમેશ રાણાગણેશ કટારા
નં.4ચેતન પટેલ (R)ચિંતન મોદી
રાણીપ વોર્ડ નં.542.19
નં.1ભાવિ પંચાલમીના પંચાલ
નં.2ગીતા પટેલનીતા પટેલ
નં.3દશરથ પટેલ (R)પ્રવીણ પટેલ
નં.4વિરલ વ્યાસઅશ્વિન પરમાર
નવા વાડજ વોર્ડ નં.645.74
નં.1લલિતા મકવાણાપુષ્પા પરમાર
નં.2ભાવના વાઘેલા (R)અમી શાહ
નં.3યોગેશકુમાર પટેલમહેન્દ્ર પટેલ
નં.4વિજય પંચાલકમલેશ પટેલ
ઘાટલોડિયા વોર્ડ નં.750.56
નં.1ભાવના પટેલ (R)પૂજા પ્રજાપતિ
નં.2મીનાક્ષી નાયકલોપા શાહ
નં.3મનોજ પટેલરૂપેશ પટેલ
નં.4જતીન પટેલ (R)સુનીલ ઠાકોર
થલતેજ વોર્ડ નં.844.97
નં.1ઋષિના પટેલખ્યાતિ પટેલ
નં.2નિરુબેન ડાભીપારુલ પરમાર
નં.3સમીર પટેલદર્શિલ ગઢવી
નં.4હિતેશ બારોટહિતેશ પટેલ
નારણપુરા વોર્ડ નં.943.31
નં.1બિન્દા સુરતીફોર્મ રદ
નં.2ગીતા પટેલ (R)બ્રિજલ શાહ
નં.3જયેશ પટેલ (R)સિદ્ધાર્થ સોની
નં.4દર્શન શાહપ્રવીણ પટેલ
સ્ટેડિયમ વોર્ડ નં.1046.66
નં.1રશ્મિ ભટ્ટહંસા પરમાર
નં.2દીપલ પટેલનીતા સોલંકી
નં.3મુકેશ મિસ્ત્રી (R)નરેશ ઠાકોર
નં.4પ્રદીપ દવે. (R)દુષ્યંત પટેલ
સરદારનગર વોર્ડ નં.1140.89
નં.1મિતલ મકવાણાદેવલ રાઠોડ
નં.2કંચન પંજવાણી (R)સુનિતા અવતાણી
નં.3સુરેશ દાનાણીફોર્મ રદ
નં.4ચંદ્રકાંત ખાનચંદાનીઓમપ્રકાશ તિવારી
નરોડા વોર્ડ નં.1248.59
નં.1અલકા મિસ્ત્રી (R)નીતા વિસાવડિયા
નં.2વૈશાલી જોષીસીતા પટેલ
નં.3રાજેન્દ્ર સોલંકીજયેશ પરમાર
નં.4વિપુલ પટેલ (સોમાભાઈ)મહેન્દ્રસિંહ ગોહિલ
સૈજપુર વોર્ડ નં.1345.88
નં.1રેશમા કુકરાણીછાયા સોનવાણે
નં.2વિનોદકુમાર ચૌધરીમીનાક્ષી પટેલ
નં.3મહાદેવ દેસાઈવિષ્ણુ ઠાકોર
નં.4હસમુખ પટેલગોવિંદ પરમાર
કુબેરનગર વોર્ડ નં.1445.77
નં.1મનીષા વાઘેલાઉર્મિલા પરમાર
નં.2ગીતાબા ચાવડાકામિની ઝા
નં.3પવન શર્માનિકુલસિંહ તોમર (NCP)
નં.4રાજેશ રવતાણીજગદીશ મોહનાની
અસારવા વોર્ડ નં.1553.22
નં.1અનસૂયા પટેલમધુ પટણી
નં.2મેના પટણીભાવના સોલંકી
નં.3ઓમપ્રકાશ પ્રજાપતિજગદીશ માળી
નં.4દિશાંત ઠાકોરપ્રતાપ ઠાકોર
શાહીબાગ વોર્ડ નં.1648.02
નં.1પ્રતિભા જૈન (R)વિપુલ ઠાકોર
નં.2જાસ્મિન ભાવસારહેતલ પરમાર
નં.3ભરત પટેલરાજેન્દ્ર જૈન
નં.4જસુ ઠાકોરમહેન્દ્ર રાજપૂત
શાહપુર વોર્ડ નં.1748.2
નં.1રેખા ચૌહાણ (R)ભારતી ચૌહાણ
નં.2આરતી પંચાલમોના પ્રજાપતિ
નં.3પ્રતાપ આગજાભાવિન સોલંકી
નં.4જગદીશ દાતણિયા (R)અકબર ભટ્ટી
નવરંગપુરા વોર્ડ નં.1837.29
નં.1આશા બ્રહ્મભટ્ટવૈશાલી સોની
નં.2વંદના શાહ (R)બાગેશ્રી ગાંધી
નં.3હેમંત પરમારતેજસ વણોલ
નં.4નીરવ કવિજયકુમાર પટેલ
બોડકદેવ વોર્ડ નં.1939.12
નં.1દીપ્તિ અમરકોટિયા (R)ચેતના શર્મા
નં.2વાસંતી પટેલ (R)જાનકી પટેલ
નં.3દેવાંગ દાણી (R)વિરમ દેસાઈ
નં.4કાંતિ પટેલ (R)નિમેષ શાહ
જોધપુર વોર્ડ નં.2040.31
નં.1ભારતી ગોહિલજશી વાઘેલા
નં.2પ્રવીણા પટેલભગવતી પટેલ
નં.3અરવિંદ પરમારનિતેષ ચાવડા
નં.4આશિષ પટેલમનીષ શાહ
દરિયાપુર વોર્ડ નં.2147.92
નં.1વિભૂતિ પરમારમાધુરી કલાપી
નં.2નૈના ગોહિલસમીરા શેખ
નં.3ભરત ભાવસારઈમ્તિયાઝ શેખ
નં.4જયરામ દેસાઈનીરવ બક્ષી
ઇન્ડિયા કોલોની વોર્ડ નં.2245.7
નં.1હીરલ બારોટપદ્મા બ્રહ્મભટ્ટ
નં.2નીતા પરમારસરોજ પટેલ
નં.3ભરત કાકડિયાયશવંત યોગી
નં.4ભાવિક પટેલભાનુ કોઠિયા
ઠક્કરબાપાનગર વોર્ડ નં.2343.94
નં.1હર્ષા ગુર્જરજ્યોત્સ્ના પંચાલ
નં.2કંચન રાદડિયાકવિતા યાદવ
નં.3કિરીટકુમાર પરમારફોર્મ રદ
નં.4દીક્ષિત પટેલ (R)મુકુંદ પટેલ
નિકોલ વોર્ડ નં.2446.66
નં.1ઉષા રોહિતતરુણા ચૌહાણ
નં.2વિલાસ દેસાઈડોનિકા સવાણી
નં.3દીપક પંચાલજગદીશ ચાવડા
નં.4બળદેવ પટેલ (R)વિષ્ણુ પટેલ
વિરાટનગર વોર્ડ નં.2547.62
નં.1બકુલા એન્જિનિયરકૈલાસ વાઘેલા
નં.2સંગીતા કોરાટઆશા પરમાર
નં.3ડો. રણજિતસિંહ વાંકરણજિતસિંહ બારડ
નં.4મુકેશ પટેલશાંતિલાલ સોજીત્રા
બાપુનગર વોર્ડ નં.2640.66
નં.1સરોજ સોલંકીહેતલ પંચાલ
નં.2જયશ્રી દાસરીજશુમતી પરમાર
નં.3અશ્વિન પેથાણી (R)જયંતી પટેલ
નં.4પ્રકાશ ગુર્જરસુરેશ તોમર
સરસપુર વોર્ડ નં.2742.88
નં.1મંજુલા ઠાકોરરજની મહેશ્વરી
નં.2ભારતી વાણીફાલ્ગુની ચાવડા
નં.3ભાસ્કર ભટ્ટ (R)નવાઝ અલી
નં.4દિનેશ કુશવાહમંગળ સુરજકર
ખાડિયા વોર્ડ નં.2847.46
નં.1નિકી. મોદીરઝિયા સૈયદ
નં.2ગીતા પરમારબિરજુ ઠક્કર
નં.3પંકજ ભટ્ટદેવર્ષિ શાહ
નં.4ઉમંગ નાયકશાહનવાઝ અબ્દુલ
જમાલપુર વોર્ડ નં.2943.3
નં.1પુષ્પા સુમરા (R)મનીષા પરીખ
નં.2મનીષા પરમારઅઝરા જબીન કાદરી
નં.3જિતેન્દ્ર મકવાણાજુનૈદ શેખ
નં.4પંકજ ચૌહાણઅનવર બીસોરા
પાલડી વોર્ડ નં.3040.68
નં.1ચેતના પટેલતેજસ્વિની મહેતા
નં.2પૂજા દવેસીમા સોલંકી
નં.3પ્રીતીશ મહેતાવિનોદ ભણશાલી
નં.4જૈનિક વકીલસૌરભ મિસ્ત્રી
વાસણા વોર્ડ નં.3144.71
નં.1સોનલ ઠાકોરપૂનમ દંતાણી
નં.2સ્નેહલબા પરમારતૃપ્તિ રાવલ
નં.3હિમાંશુ વાળાવિનુ ગોહિલ
નં.4મેહુલ શાહભાવિન શાહ
વેજલપુર વોર્ડ નં.3245.9
નં.1કલ્પના ચાવડામનીષા વાઘેલા
નં.2પારુલ દવેમીનાક્ષી ઠક્કર
નં.3દિલીપ બગડિયા (R)મહેશ ઠાકોર
નં.4રાજેશ ઠાકોર (મુખી) (R)સુનીલ જીકર
સરખેજ વોર્ડ નં.3343.85
નં.1અલકા જે. શાહમંજુ સોલંકી
નં.2જયા દેસાઈહેતા પરીખ
નં.3જયેશ ત્રિવેદી (R)અઝીઝ પટેલ
નં.4સુરેન્દ્ર ખાચરડો.વિજય આચાર્ય
મક્તમપુરા વોર્ડ નં.3445.82
નં.1જિજ્ઞા આહીરરોશન વોરા
નં.2હર્ષા મકવાણાનીલમ પીરતીવાલા
નં.3દિગ્વિજયસિંહ ચૂડાસમાસમીર ખાન પઠાણ
નં.4અભય વ્યાસ (R)હાજી આશરા બેગ
બહેરામપુરા વોર્ડ નં.3552.21
નં.1નીતા મકવાણાકમળા ચાવડા
નં.2કવિતા શાહશાહજહાના બાનુ
નં.3કમલેશ પરમારતસ્મિન તીરમીઝી
નં.4ભરત સરગરારફીક શેઠજી
દાણીલીમડા વોર્ડ નં.3653.61
નં.1હંસા ડાભીજમના વેગડા
નં.2ગીતાંજલિ ગુપ્તારમીલા પરમાર
નં.3રમેશ જાદવશહેઝાદ પઠાણ
નં.4ભરત પરમારમહમ્મદ સલી
મણિનગર વોર્ડ નં.3740.01
નં.1શિતલ ડાગા (R)રવિદ્રા પટેલ
નં.2ઇલાક્ષી શાહનરગીસ શેખ
નં.3ડૉ.ચંદ્રકાંત ચૌહાણતુષાર સુતરિયા
નં.4કરણ ભટ્ટદિવ્યેશ બ્રહ્મભટ્ટ
ગોમતીપુર વોર્ડ નં.3848.85
નં.1પુષ્પા રાઠોડકમળા ચૌહાણ
નં.2ગીતા ઉજ્જૈનીરુખસાનાબાનુ ઘાંચી
નં.3નીલય શુક્લાઝુલ્ફીકાર ખાન પઠાણ
નં.4અશોક એમ. સામેત્રિયામહમ્મદ ઈકબાલ
અમરાઇવાડી વોર્ડ નં.3949.7
નં.1પ્રતિભા દુબેસપના તોમર
નં.2જશી પરમારપાર્વતી પરમાર
નં.3ઓમપ્રકાશ બાગડીવિજય દેસાઈ
નં.4મહેન્દ્ર પટેલખીમજી રાઠોડ
ઓઢવ વોર્ડ નં.4050.16
નં.1નીતા દેસાઈગીતા લખતરિયા
નં.2મીનુ ઠાકુરબિદવા પટેલ
નં.3દિલીપ પટેલજીમેશ ગોહેલ
નં.4રાજુ દવેવિષ્ણુ દેસાઈ
વસ્ત્રાલ વોર્ડ નં.4153.4
નં.1ગીતા પ્રજાપતિ (R)પાયલ પટેલ
નં.2ચંદ્રિકા પટેલફોર્મ પાછું ખેંચ્યું
નં.3પરેશ પટેલ (R)આશિષ પટેલ
નં.4અનિરુદ્ધસિંહ ઝાલા (R)રણજીતસિંહ ઝાલા
ઇન્દ્રપુરી વોર્ડ નં.4245.87
નં.1અલ્કા પંચાલનયના પંચાલ
નં.2શિલ્પા પટેલ (R)બબુબેન પરમાર
નં.3કૌશિક પટેલમનીષ પટેલ
નં.4ચંદ્રકાંત પ્રજાપતિપ્રવીણ પટેલ
ભાઇપુરા વોર્ડ નં.4348.03
નં.1મીરા રાજપૂતઇલાક્ષી પટેલ
નં.2વસંતી પટેલસોમી સાગઠિયા
નં.3ગૌરાંગ પ્રજાપતિનિલેશ પ્રજાપતિ
નં.4કમલેશ પટેલજગદીશ ચૌહાણ
ખોખરા વોર્ડ નં.4443.79
નં.1જિગીષા સોલંકીસોનલ ઠાકોર
નં.2શિવાની જનેઇકરપુષ્પા ડિ’કોસ્ટા
નં.3ચેતન પરમારમધુભાઇ પરમાર
નં.4કમલેશ પટેલઅપૂર્વ પટેલ
ઇસનપુર વોર્ડ નં.4545.06
નં.1ગીતા સોલંકીગંગા મકવાણા
નં.2મોના રાવલસવિતા કુંજડિયા
નં.3શંકર આર. ચૌધરીજગેશ ઠાકોર
નં.4ગૌતમ પટેલ (R)નૈમિશ પટેલ
લાંભા વોર્ડ નં.4653.55
નં.1જશોદા અમલિયારહેતલ સડાત
નં.2ચાંદની પટેલસોનલ જાદવ
નં.3માનસિંહ સોલંકીમેહુલ ભરવાડ
નં.4વિક્રમ ભરવાડમનુ પરમાર
વટવા વોર્ડ નં.4743.64
નં.1જલ્પા પંડ્યા (R)પ્રિયંકા રાજપૂત
નં.2સરોજ સોનીકૈલાસ ઠાકોર
નં.3ગિરીશ પટેલઆફ્રિદી ખાન
નં.4સુશીલ રાજપૂતભાવેશ પટેલ
રામોલ વોર્ડ નં.4846.61
નં.1સુનિતા ચૌહાણઝીંકલ ચૌહાણ
નં.2ચંદ્રિકા પંચાલરવિતા યાદવ
નં.3સિદ્ધાર્થ પરમારપ્રકાશ મકવાણા
નં.4મૌલિક પટેલરાજુ ભરવાડ

આ છ મહાનગરોમાંની ચૂંટણીમાં કુલ 1 કરોડ 14 લાખ 66 હજાર 973 મતદાર છે. અમદાવાદ મહાનગરપાલિકાનાં 48 વોર્ડમાં સૌથી વધુ 773 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 484 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડની ચૂંટણી માટે 279 જેટલા ઉમેદવારો મેદાનમાં છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 239 ઉમેદવારો તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 293 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ભાવનગર મહાનગરપાલિકાની 13 વોર્ડ માટે યોજાનાર ચુંટણીમાં 211 જેટલા ઉમેદવારો મેદાનમાં છે.

Related posts

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

BIG BREAKING: વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી! રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખો થઈ જાહેર, 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

pratikshah

અમેરિકાનો મોટો દાવો / ભારતમાં માનવ અધિકારોની સ્થિતિ ખરાબ, રશિયા-ચીનમાં મોટા પાયે માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓ

Kaushal Pancholi
GSTV