Archive

Category: Election 2019

રાહુલ ગાંધી VS સ્મૃતિ ઈરાની : આ સીટ પર ચમત્કાર જ ભાજપને બચાવી શકશે

ભાજપે ફરીવાર ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા. ગત ચૂંટણીમાં કોંગ્રેસ  અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનેને હરાવ્યા હતા. ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને 34.4 ટકા મત મળ્યા  હતા.  એક અંદાજે તેઓ એક લાખ સાત હજાર…

BIG BREAKING :ગુજરાતમાં હોળી પર દિવાળી, અમિત શાહ ગાંધીનગરથી અડવાણીનું પત્તુ કપાયું

જે.પી.નડ્ડાએ આજે લોકસભા ચૂંટણીની યાદી બહાર પાડી હતી. જેમાં ગુજરાતના નેતાઓની પણ યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં ગાંધીનગરથી અમિત શાહને લડાવવામાં આવ્યા છે. હંમેશાની જેમ ગાંધીનગરમાં ભાજપે રાષ્ટ્રીયકાર્ડ રમી સીટને જીવંત રાખવાની કોશિષ કરી છે. તો બીજી તરફ…

BIG BREAKING- ભાજપે જાહેર કરી 184 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો 2019માં ક્યાંથી લડશે PM મોદી

ત્રણ દિવસ સુધી ચાલેલી મેરેથોન બેઠકો બાદ ગુરૂવારે ભાજપે 2019 લોકસભા ચૂંટણી માટે 184 ઉમેદવારોની નામની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ અને નીતિન ગડકરી પોતાની ગત બેઠકો પરથી જ ચૂંટણી લડશે. ભાજપ…

હાઈપ્રોફાઈલ અમૃતસર બેઠક પર નબળી પડેલી ભાજપ સિદ્ધૂની રાજરમતનો કેવીરીતે ઉકેલ લાવશે?

શીખોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર અમૃતસર લોકસભા ક્ષેત્રમાં જોકે પ્રારંભથી ભાજપના પ્રભાવવાળું ક્ષેત્ર રહ્યું છે. પરંતુ ગત ચૂંટણીમાં અરૂણ જેટલીને કેપ્ટન અમરિન્દર સિંહે હરાવ્યા બાદ અને નવજોત સિંહ સિદ્ધૂના કોંગ્રેસમાં પ્રવેશ થયા બાદ ભાજપ અહીં નબળી પડી છે. ભાજપ ક્રિકેટર હરભજન…

‘મૈં ભી ચોકીદાર’ મામલે ભાજપનાં બળવાખોર નેતાએ PM મોદી પર કર્યો કટાક્ષ

ભાજપનાં બાગી નેતા અને ફિલ્મ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ હોળીનાં પર્વ નિમીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી છે. જો કે છેલ્લા ઘણાં સમયથી ભીજપ વિરોધી સૂરને કારણે ભાજપની આંખમાં કણાની જેમ ખટકતા શોટગન શત્રુઘ્ન સિન્હાએ શુભેચ્છા સાથે વડાપ્રધાનને ટોણો…

લોકસભા ચૂંટણી લડવા બાબતે પરેશ ગજેરાએ કહ્યું, ‘આ વખતે ચૂંટણી નથી લડવી’

રાજકોટમાં પરેશ ગજેરાને ટિકિટ આપવાના સમર્થનમાં લાગેલા પોસ્ટર બાદ પરેશ ગજેરાએ આજે ફરીવાર  લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. તેમણે જણાવ્યુ કે, આ વખતે લોકસભાની ચૂંટણી લડવામાં નહીં આવે. પરંતુ આ પહેલા તેમણે ટિકિટ મળશે તો ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી…

ભોપાલથી ચૂંટણી લડવા મુદ્દે સલમાને જે કહ્યું તેનાથી રાહુલ નિરાશ અને મોદી ખુશ થશે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાને ચૂંટણી લડવાની અટકળો વચ્ચે એક મોટું નિવેદન આપ્યું છે. ગત્ત કેટલાય દિવસોથી અટકળો ચાલી રહી હતી કે સલમાન ખાન કોંગ્રેસ પાર્ટી જોઈન કરશે અને મધ્યપ્રદેશની ઈન્દોર સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. ઈન્દોરમાં સલમાન ખાનનો જન્મ થયો…

ભાજપના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાવવાના એંધાણ

ભાજપના  વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાઈ શકે છે.. આ બંને વરિષ્ઠ નેતા આ વખતે ચૂંટણી લડશે કે નહીં તેવો સવાલ છે. લોકસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પહેલી યાદીમાં 250 નામ ફાઈનલ કર્યા છે. આ યાદીમાં…

ભાજપે લોકસભા ચૂંટણી માટે 250 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કયા રાજ્યોનો થયો છે સમાવેશ

ભાજપે લોકસભા ચૂંટણી 250 ઉમેદવારોની યાદી ફાઈનલ કરી છે. તેમાંથી પહેલી યાદીમાં સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશની 18 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી. જેમાં સિક્કીમમાં 12 અને અરૂણાચલ પ્રદેશમાં 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા. અન્ય ઉમેદવારોની યાદીમાં ઉત્તર પ્રદેશની 35, બિહારની…

2019 લોકસભાની ચૂંટણીમાં આ મહિલાઓ ચૂંટણી લડશે નહીં પણ લડાવશે

લોકસભાની ચૂંટણીના બ્યૂંગલ ફૂંકાય ચૂક્યા છે ત્યારે હવે લોકસભા ચૂંટણી માટે કેન્દ્ર સ્થાને અલગ અલગ રાજ્યમાંથી 4 મહિલાઓ છે, જે જીત માટેની મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. જો કે આ 4 મહિલાઓ ચૂંટણી નહીં લડે પણ પોતપોતાની પાર્ટીને ચૂંટણી…

મત મેળવવા માટે સૈનિકોને માર્યા છે, સરકાર બદલશે એટલે બધાનો ભાંડો ફૂટશે: રામ ગોપાલ

સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલા અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં રામ ગોપાલે જણાવ્યું હતું કે પુલવામા આતંકવાદી હુમલામાં મત માટે સૈનિકો માર્યા ગયા હતા. એસપીના મહાસચિવએ જણાવ્યું હતું કે, “અર્ધલશ્કરી દળો…

પ્રિયંકાની રેલીમાં એક છોકરી ‘Namo Again’નું ટી-શર્ટ પહેરીને આવી તો કોંગી નેતાઓએ કરી આવી બબાલ!

પ્રિયંકા ગાંધી ગંગા યાત્રા કરવા માટે નીકળા હતાં. અને તેનો અંતિમ દિવસ બુધવારે હતો. કૉંગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તરપ્રદેશના ઇનચાર્જ પ્રિયંકા ગાંધીએ બુધવારે વારાણસીમાં તેમની ત્રણ દિવસની ગંગા યાત્રાને સમાપ્ત કરી હતી. પ્રિયંકા ગાંધીએ પ્રયાગરાજથી શરૂ થયેલી ગંગાની મુલાકાત દરમિયાન…

મોદી-શાહ તો દૂર છે, ભાજપનાં આ નેતા છે ગૂગલ પર સર્ચ થવામાં પહેલા નંબરે

લોકોને ગૂગલ પર આવવાનો ખૂબ શોખ હોય છે. અવારનવાર લોકો બીજાનાં મોઢે એવું કહેતા ફરતા હોય છે કે હું ગૂગલમાં છું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્સ મુજબ, દેશના ભૂતપૂર્વ અને વર્તમાન મુખ્ય પ્રધાનોમાં…

રોજની 30 હજાર નોકરી છીનવીને મોદી જોક બની ગયા છે, રાહુલનો રાબેતા મુજબ પ્રહાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પીએમઓ એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસને પબ્લિસિટી મિનિસ્ટર ઓફિસ બનાવી દીધી છે. પોતાના પ્રચાર અને વાહવાહી માટે મોદીએ પીએમઓનો દુરુપયોગ કર્યાનો…

આજે 16 દિવસ થયાં પણ હજુ ભાજપની હેક વેબસાઈટ ચાલુ નથી થઈ

કથિતરીતે 16 દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીની વેબસાઇટ હેક થઈ હતી જે હજુ સુધી ચાલુ નથી થઈ. ભારતીય જનતા પક્ષની વેબસાઇટ 5 માર્ચના રોજ હેક કરવામાં આવી હતી, તે પછી તેની સતત જાણવણી કરવામાં આવે છે. બીજેપી વેબસાઇટ પર લખાયેલ…

ગાબડુ: બે દિવસમાં ભાજપનાં 23 નેતાઓએ પાર્ટીને બાય બાય કર્યું, નેતાઓની ફેરાફેરી કંઈક નવું કરશે

ઉત્તર-પૂર્વ ભારતમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે તેના 23 નેતાઓએ છેલ્લા બે દિવસમાં પાર્ટી છોડી દીધી છે. એકલા અરુણાચલ પ્રદેશમાં બે મંત્રીઓ અને છ ધારાસભ્યો સહિતના 20 નેતાઓએ મંગળવારે બીજેપી છોડી દીધી હતી અને રાષ્ટ્રીય પીપલ્સ પાર્ટી (એનપીપી)નો…

હોળીની ઉજવણીમાં ‘મૈં ભી ચોકીદાર’ની ઝાંખી, યુવાનોએ ધારણ કર્યો ચોકીદારનો વેશ

ભાજપનું મૈં ભી ચોકીદાર સ્લોગન ધૂળેટીના પર્વમાં પણ જોવા મળ્યું. દિલ્હીમાં ધૂળેટી પર્વમમાં યુવાનોના એક ગ્રુપે મૈં ભી ચોકીદાર થીમ પર પર્વની ઉજવણી કરી. એક યુવકે ચોકીદારનો વેશ ધારણ કરીને યુનિફોર્મ અને હાથ પર મૈં ભી ચોકીદારનું ટેટુ ચિતરાવીને ઉજવણી…

ભાજપનો ‘શત્રુ’ ભાજપનાં ‘શત્રુ’નો હાથ પકડશે!!

ભાજપના બળવાખોર નેતા અને સિનેમા અભિનેતા શત્રુઘ્ન સિન્હા આજે કૉંગ્રેસનો હાથ થામી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 22 માર્ચના રોજ પટણામાં એલાયન્સના પ્રેસ કોન્ફરન્સ પછી શત્રુઘ્ન સિંહા સત્તાવાર રીતે કોંગ્રેસની ઉમેદવારી નોંધાવશે. તે જ સમયે લોકશાહી જનતા દળ (એલજેડી)ના વડા…

માયાવતીની વંડી ટપીને ભાજપમાં આવનાર ચંદ્ર પ્રકાશ મિશ્રાને ફાયદો થશે ખરો??

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા પણ મિશ્રાની ભાજપનાં સભ્યપદ વખતે હાજર રહ્યાં હતા. મિશ્રા ભાજપમાં જોડાયા ત્યારે તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને એમણે એમેઠીમાં કોંગ્રેસને ધમકી આપી હતી. પરંતુ જાણીતા લોકો કહે છે કે ચંદ્ર પ્રકાશ મિશ્રા બીજેપી શિબિરમાં…

લોકસભા ચૂંટણી 2019: કપાઈ શકે છે અડવાણી અને મનોહર જોશીનું પત્તું?

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીની ટિકિટ કપાઈ શકે છે. કેટલાક સિનિયર નેતાઓ અને યુવાઓને મોકો આપવામાં આવે તેમ કહીને બંને વરિષ્ઠ નેતાઓ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, લાલકૃષ્ણ અડવાણી…

માયાવતી આ કારણે ન લડ્યાં લોકસભા 2019, જવાબદાર છે ઘણા કારણો

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દેશ હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમના નિર્ણયને સ્વીકારે તેવી આશા વ્યક્ત કરી છે. વિવેચકો ચૂંટણી ન લડવાનાં નિર્ણયને ડર પણ…

લોકસભા ચૂંટણીને લઈ બસપા સુપ્રીમો માયાવતીનું આ મહત્વનું એલાન

બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ દેશ હિત અને જનહિતને ધ્યાનમાં રાખીને લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ તેમણે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તેમના નિર્ણયને સ્વીકારે તેવી આશા વ્યક્ત કરી છે. બસપા સુપ્રીમો માયાવતીએ બુધવારે પોતે લોકસભા ચૂંટણી…

ગુજરાત કોંગ્રેસમાં કોને ટિકિટ અને કોને ઠેંગો? 6 બેઠકો પર નામ જાહેર થવાની ચર્ચા

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતમાં લોકસભાની છ બેઠકોના ઉમેદવારોના નામો પર સીઈસી એટલે કે સેન્ટ્રલ ઈલેક્શન કમિટીએ મંજૂરી આપી છે. જોકે સત્તાવાર રીતે આ નામો હજુ સુધી જાહેર કરાયા નથી પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગાંધીનગર બેઠક પર સી.જે. ચાવડા,…

લોકસભા ચૂંટણી 2019: આજે ભાજપ 250 ઉમેદવારોના નામની પહેલી યાદ કરશે જાહેર

લોકસભા ચૂંટણીને લઈને એક બાદ એક ભાજપની ચૂંટણી સમતિની ત્રણ બેઠકો યોજાઈ છે અને આજે ભાજપ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરશે. આજે ભાજપ 250 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી શકે છે. જેમાં ઉત્તર પ્રદેશની 35, બિહારની તમામ 17, મહારાષ્ટ્રની…

સપા-બસપાની ‘દેવબંદ’ રેલીને આ રીતે કાઉન્ટર કરશે UPના મુખ્યપ્રધાન આદિત્યનાથ

ઉત્તર પ્રદેશમાં સપા-બસપા-RLD ગઠબંધને નવરાત્રિથી ચૂંટણી પ્રચાર કર્યાની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણી 2019ના પ્રથમ અને બીજા તબક્કાની સૂચના જાહેર થઇ ગઇ છે. આ સાથે દરેક રાજકીય પાર્ટીઓ પોતાની ચૂંટણી રણનીતિને અંતિમ રૂપ આપવામાં મશગૂલ છે. લોકસભા ચૂંટણીમાં આ વખતે…

ઓહોહોહો…હજુ તો ચૂંટણી જાહેર થઇ છે ત્યાં તો આચારસંહિતાની આટલી બધી ફરિયાદો!

લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઇ ગઇ છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્ના દ્વારા પત્રકાર પરિષદ યોજી ચૂંટણીલક્ષી માહિતી આપવામાં આવી હતી. આચારસંહિતા લાગુ થયા બાદ રાજ્યમાં કુલ 99 હજાર જેટલા બેનરો…

લોકસભા ચૂંટણી 2019ની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે NRIs અને સોશિયલ મીડિયા, જાણો કેવી રીતે

આગામી લોકસભા ચૂંટણી 2019 વિશ્વની પહેલી એવી ચૂંટણી બનશે કે જેમાં સોશ્યલ મીડિયા,પ્રવાસી ભારતીય અને નાન્યેતર જાતિનાં લોકો(થર્ડ જેન્ડર) મહત્વપુર્ણ ભૂમિકા નિભાવશે. દેશનાં અંદાજીત 56 કરોડ સોશ્યલ મીડિયા વોરિયર સીધી રીતે ચૂંટણીને પ્રભાવિત કરશે. તેમાંથી 18થી  19 વર્ષનાં 1.5 કરોડ…

કાશીની તુલનામાં વડોદરા લોકસભા સીટ મોદીને મોંઘી પડી હતી, જાણો કેટલો ખર્ચ થયો

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદનાં દાવેદાર નરેન્દ્ર મોદીએ બે સીટ પરથી ચૂંટણી લડી હતી. દરેક ઉમેદવારની જેમ નરેન્દ્ર મોદીએ પણ ચૂંટણી જીતવા માટે ખર્ચ કર્યો હતો. જો કે વારાણસી લોકસભા સીટની સરખામણીએ વડોદરા બેઠક પીએમ મોદીને બહુ મોંઘી પડી. …

આ લોકસભા ચૂંટણીમાં કોઈ જ રિસ્ક નથી લેવા માગતું ભાજપ, હોળી પછી પ્રચાર શરૂ કરવાનું કારણ આવ્યું સામે

ભારતીય જનતા પાર્ટી હોળી પછી દિલ્હીમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથસિંહ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ સહિત પક્ષનાં અનેક વરિષ્ઠ નેતાઓ દ્વારા આગામી 24 અને 26 માર્ચે બેઠકોનો દૌર શરૂ કરાશે. આ નિર્ણય પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓની…

બસપાની હોળી ભાજપે બગાડી નાખી, કદાવર નેતાને પોતાની પાર્ટીમાં ખેંચી ગયા

લોકસભા ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ રાજકીય હલનચલન ઝડપી થઈ રહી છે. આ દરમિયાન બીએસપીને મોટો ઝટકો મળ્યો છે. બીએસપીના વરિષ્ઠ નેતા ચંદ્ર પ્રકાશ મિશ્રાએ ભાજપનો પલ્લુ પકડ્યો છે. અને બસપામાંથી રાજીનામુ આપ્યુ છે. એક મળતા સમાચાર…