Archive

Category: Election 2019

કૉંગ્રેસ આખરે સજાગ થયું, વધુ વિકેટો ન પડે એટલે નારાજ નેતાઓનાં મનામણા ચાલુ કર્યા

લોકસભાની ચૂંટણી આવતાં જ ગુજરાતમાં તોડજોડની રાજનીતિ શરુ થઇ છે.કોંગ્રેસના ધારાસભ્યો ભાજપની કંઠી પહેરવા માંડયા છે.અત્યાર સુધીમાં જવાહર ચાવડા,પુરષોતમ સાબરિયા સહિતના ધારાસભ્યો કેસરિયો ખેસ ધારણ કરી ચૂક્યા છે. આ જોતાં કોંગ્રેસ હાઇકમાન્ડે હવે ગુજરાત કોંગ્રેસ નેતાગીરીને ડેમેજ કંટ્રોલ કરવા આદેશ…

ભાજપમાં ટિકિટ માટે નેતાઓની અફડાતફડી, સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પુત્ર માટે ટિકિટ માંગી

લોકસભાની ચૂંટણીને પગલે ભાજપમાં હજુ મૂરતિયાઓની શોધખોળ ચાલી રહી છે.ગાંધીનગરમાં સતત ત્રીજા દિવસે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉમેદવારોની પેનલ બનાવવા મથામણ જામી હતી. પાટણમાં સાંસદ લીલાધર વાઘેલાએ ચૂંટણી લડવા ના પાડી દીધી છે ત્યાં હવે પોરબંદરમાં સાંસદ વિઠ્ઠલ રાદડિયા પણ ચૂંટણી લડવાનુ…

ઓહ….!ભાજપાને મસમોટો ઝટકો, આ રાજ્યમાં બે નેતા અને 12 ધારાસભ્યોએ ભાજપને ટાટા બાય બાય કર્યું

તો ચૂંટણી પહેલા જ ભાજપને અરૂણાચલ પ્રદેશમાં મોટો ઝટકો લાગ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં લોકસભાની ચૂંટણી સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ પહેલા ભાજપના બે મંત્રી અને 12 ધારાસભ્યો મુખ્યપ્રધાન કેનરાડ સંગમાની નેશનલ પીપુલ્સ પાર્ટીમાં શામેલ થઈ ગયા. ગૃહ…

કૉંગ્રેસમાંથી કે ગમે ત્યાંથી હાર્દિક ચૂંટણી લડી શકે એનો પૂરો આધાર હજુ મળ્યો નથી

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટની સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં થયેલી અરજી પર સુનાવણી ટળી છે. જસ્ટિસ આર. પી. ધોલારિયાએ અરજી નોટ બીફોમ મી કરતા સુનાવણી ટળી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા…

પ્રિયંકા ગાંધીની બોટ યાત્રાનો અંતિમ દિવસ, આજે એવું કરશે કે કોઈને એનો આઈડિયા પણ નહીં હોય

પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીની પ્રયાગરાજથી વારાણસી સુધી ત્રણ દિવસની ગંગામાં બોટ યાત્રાનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. પ્રિયંકા ગાંધી મિરજાપુરના ચુનાર ગેસ્ટ હાઉસથી રોડ માર્ગે પીએમ મોદીના સંસદીય ગઢ વારાણસી પહોંચશે. વારાણસીમાં બોટ યાત્રા સાથે તેઓ કેટલાક મંદિર…

ચૂંટણી પંચે દરેક નેતાઓને કહ્યું કે પ્રચારમાં સેનાના ઓપરેશનનો ઉલ્લેખ નહીં કરી શકો

ઉરી હુમલા બાદની સર્જિકલ સ્ટ્રાઇક અને હાલમાં જ પુલવામા હુમલા બાદ થયેલ એરસ્ટ્રાઇકનો ઉપયોગ રાજકીય ફાયદા માટે થઇ રહ્યો હોવાના આરોપો થઇ રહ્યા છે. આ આરોપો હવે ચૂંટણી પંચ સુધી પણ પહોંચ્યા છે જેને પગલે સોકસભાની ચૂંટણી પૂર્વે જ ચૂંટણી…

ગોવાનાં મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત માટે આજનો દિવસ ખાસ, કરશે કંઈક એવું કે…..

ગોવાના નવા મુખ્યપ્રધાન પ્રમોદ સાવંત માટે આજનો દિવસ ખાસ છે. આજે તેઓ ગોવા વિધાનસભામાં ભાજપના સમર્થનમાં બહુમત સાબિત કરશે. ગોવામાં ભાજપની આગેવાનીવાળી સરકારે કુલ 21 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. જેમાં ભાજપના 12, ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના…

કૉંગ્રેસે જાહેર કરી છઠ્ઠી યાદી, ટોટલ 146 ઉમેદવારનાં નામ ફાઈનલ

તો કોંગ્રેસે પોતાના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. જેમાં મહારાષ્ટ્રના સાત અને કેરળના બે ઉમેદવારોના નામ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. કોંગ્રેસે કેરળની અલપ્પુઝા લોકસભા બેઠક પરથી શનિમોલ ઉસ્માનને ટિકિટ ફાળવી છે. જો કે અહીં વર્તમાન સાંસદ તરીકે…

આ રાજ્યનું સમગ્ર રાજકારણ જ્ઞાતિ પર આધાર રાખે છે, ભાજપ સામે એકસામટા મબલક પડકારો

પૂર્વાંચલમાં સપા-બસપાનું ગઠબંધન અને પ્રિયંકા ગાંધીની વ્યૂહરચનાને ધ્યાને રાખી ભાજપે તમામ કોઠા ભેદવા પડશે. પરંતુ પૂર્વાંચલનો મુકાબલો આસાન નહીં રહે તે વાત ભાજપનું મોવડીમંડળ પણ સુપેરે જાણે છે. આથી જ ભાજપે અહીં તમામ તાકાત લગાડી છે. અહીં જ્ઞાતિ-જાતિના ગણિત અને…

મમતાએ મોદી અને અમિત શાહને એવો ઓપન મુકાલબો કરવાનો કહ્યો કે મોદી-શાહ વિચારતા રહી જશે

મમતા અને મોદીનું નામ આવે એટલે CBIનો કેસ યાદ આવે કે કઈ રીતે રાજકારણનો મામલો ગરમ થયો હતો. એ જ રીતે એવા ઘણા બધા મુદ્દા કે જેને લઈને મમતા અને મોદી વચ્ચે બઘટાચટી બોલી હોય. તો ફરીવાર એક માહોલ બન્યો…

કૉંગ્રેસનાં નેતા જો નામ આગળ પપ્પુ લખે તો અમને કોઈ વાંધો નથી, અનિલનાં રાહુલ પર પ્રહાર

જ્યારે ઘણા ભાજપના નેતાઓ ટ્વિટર પર તેમના નામ આગળ ચોકીદાર શબ્દનો ઉમેરો કરી રહ્યા છે ત્યારે હરિયાણાના પ્રધાન અનિલ વિજેએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વિજે કોંગ્રેસ પર હુમલો કર્યો અને કહ્યું કે જ્યારે અને આગળ ચોકીદાર લખીએ છીએ ત્યારે કૉંગ્રેસને…

સફાયો: ભાજપનાં આ નેતાઓનું પત્તુ કપાયુ અને હજુ તો અડધોઅડધ નેતાને બદલશે

ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતીએ ત્રણ દિવસની મેરેથોન બેઠકો યોજી તમામ 26 બેઠકોની ચર્ચા કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. ભાજપ સામે ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠક જીતવાનો પડકાર છે ત્યારે ભાજપ અડધોઅડધ બેઠક પર ઉમેદવારો બદલવાની તૈયારીમાં છે. જીએસટીવીને મળેલી એક્સક્લુઝીવ…

ચોકીદાર બોલ્યાં રાહુલ ગાંધી, જવાબ આપ્યો મોદીએ એમાં વચ્ચે હાર્દિક પટેલને ખોટુ લાગી ગયું

ચોકીદાર ચોર છે તેવા કોંગ્રેસના નારા સામે ભાજપે હું પણ ચોકીદાર કેમ્પેઈન ચલાવ્યું છે. ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેંસમાં જોડાયો પણ તેણે પોતાની આગવી રીતે મોદી સરકાર વિરુદ્ધ કેમ્પેઈન શરૂ કર્યું. હાર્દિકે ભાજપના હું પણ ચોકીદાર કેમ્પેઈન સામે બેરોજગારનું કેમ્પેઈન શરૂ…

હિરોઈનને જોઈને ભાજપનાં નેતા પોતાની રીતે હરકતો કરવા લાગ્યાં, બંન્નેને જેલમાં પૂરી દીધા

તૃણમૂલ કૉંગ્રેસના ઉમેદવાર નુસરત ઝાંને ટ્રોલ કરવાના લીધે ઉત્તર 24-પરગણા જીલ્લાના ભાજપના બે કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. કારણ કે ત્યાનાં બે ભાજપા નેતાઓએ કંઈક હરકત જ એવી કરી હતી. પોલીસે સોમવારે જણાવ્યું કે શુભેદુ ચક્રવ્રતી અને તન્મય બાલાનાં વિરુદ્ધમાં…

પોતાની બ્રાન્ડ ફ્લોપ થઈ ગઈ એટલે આ ચોકીદાર જેવા નવા ધતિંગ કરે છે: રણદીપ સુરજેવાલા

કોંગ્રેસે ભાજપના હું પણ ચોકીદાર સોશિયલ મીડિયાના કેમ્પેઇન પર નિશાન સાધ્યું છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કહયુ કે આજકાલ ચોકીદારની ચોરીની દેશભરમાં ચર્ચા છે. મોદી બાબા અને 40 ચોરની ટીમ પોતાના નામની આગળ ચોકીદાર લગાવીને બહેરૂપિયા બનીને…

લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા તમામ કર્મીઓને મળશે કેશલેસ સારવાર

આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને ગુજરાત સરકારનાં આરોગ્ય વિભાગે મહત્વપુર્ણ નિર્દેશ જાહેર કર્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને કેશલેસ તબીબી સારવાર આપવાનો નિર્ણય કરાયો છે. ચૂંટણી દરમિયાન કામગીરીમાં રોકાયેલા તમામ…

VIDEO: પ્રિયંકા ગાંધી જ્યાં દર્શન કરવા ગયાં ત્યાં “મોદી મોદી” નારા લાગ્યાં, પ્રિયંકા ગાંધી ‘મુર્દાબાદ’ પણ થયું

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયકા ગાંધી માટે એક શરમજનક ઘટનાં બની છે. મિરજાપૂરમાં વિધ્યાંસિની માંના મંદિરના દર્શન કરવા ગયેલા પ્રિયંકા ગાંધી લાઈનમા ઉભા હતા. ત્યાં આમ જનતા પણ લાઈનમાં સાથે ઉભા હતા. તો લાઈનમાં લાગેલા ભક્તોએ મોદી મોદીનાં નારા લગાવવાનું શરૂ કર્યું…

આવ ભાઈ હરખા,આપણે બેય સરખા! 5 વર્ષમાં આ સાંસદોની સંપત્તિમાં ધરખમ વધારો,ભાજપ ટોચ પર

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયેલા  135 સાંસદોની સંપત્તિમાં અનપેક્ષિત વધારો જોવા મળ્યો છે. જેમાં ભાજપ,કોંગ્રેસ સહિત અનેક પ્રાદેશિક પાર્ટીનાં નેતાઓ પણ સામેલ છે. ભારતમાં ઉમેદવારો પર નજર રાખતી એક સંસ્થાનાં રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.એસોસીએશન ઓફ ડેમોક્રેટીક રિફોર્મ્સનાં રિપોર્ટમાં જણાંવ્યા…

ભાજપાને જીતવા માટે જેવા નહીંતર તેવા ફાંફાં પડવાના છે, આકડાનું ગણિત હચમચાવી નાખે એવું છે

હવે વાત કરીએ દેશની મુખ્ય રણભૂમિ પૂર્વાંચલની. તો મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો ગઢ એવા ગોરખપુર સહિત 9 બેઠકો પર ફરી ભગવો લહેરાવવા ભાજપે કમર કસી છે. પરંતુ કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમી પૂર્વાંચલમાં પ્રિયંકા ગાંધીને મેદાને ઉતારતા તમામ સમીકરણો બદલાઇ ગયા છે. પ્રિયંકા…

મહા ગઠબંધનથી મહા પરિવર્તન સાથે સાથે લોન્ચ કર્યો નવો લોગો, સપા-બપસાનો એક જ લોગો

ભાજપને હરાવવા માટે ઉત્તરપ્રદેશમાં એસપી અને બીએસપી કે જે 23 વર્ષથી દુશ્મન હતા એ ભૂલી જઈને એક ચૂંટણી અભિયાન સાથે સાથે એક નવો લોગો પણ બહાર પાડ્યો છે. એસપીનું ચૂંટણી ચિહ્ન સાઈકલ અને બીએસપીનું ચૂંટણી ચિહ્ન હાથી છે એ બંન્ને…

શરમ નેવે મૂકીને રાજકારણના નામે મહિલા નેતાઓ પર આવી કમેન્ટ કરે છે કહેવાતા દિગ્ગજ નેતાઓ

મહિલા સશક્તિકરણની વાત હોય તો દેશની કોઈ પણ રાજકીય પાર્ટીઓ વાતો કરવામાં અને ડિબેટમાં ભાગ લેવાથી પીછેહઠ નહીં કરે. મહિલા સશક્તિકરણના નામે હવે બધાને જશ ખાટવો હોય છે. પરંતુ આ રાજકારણીઓ, આ નેતાઓ માત્ર બોલવામાં જ માને છે, જ્યારે ખરેખર…

ગઠબંધન થવાની શક્યતા છે ખરી, ફરીથી શીલા દીક્ષિતે બોલાવી આપ સાથે બેઠક

દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન મામલે શરૂ થયેલા ઘમાસાણ વચ્ચે દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ શીલા દીક્ષિતે બેઠક બોલાવી. જેમા દેવેન્દ્ર યાદવ, હારૂન યૂસુફ અને રાજેશ લિલોથિયા હાજર રહ્યા હતા. આ બેઠકમા શીલા દીક્ષિતે દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાના…

‘મૈં ભી ચોકીદાર’માં નવો વળાંક, BJP 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ

વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું. ત્યારપછી રાફેલ મુદ્દે ચોરાયેલી ફાઇલ તેમજ અનેક મુદ્દે પીએમ મોદીને ઘેરતા કોંગ્રેસે નારો આપ્યો હતો કે ચોકીદાર ચોર છે. જો કે આજકાલ ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની…

મોદીનાં મત વિસ્તારમાં પ્રિયંકાનો પડઘો, કહ્યું વિકાસ માત્ર કાગળ પર છે

લોકસભા ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો છે. એક તરફ ભાજપાએ ‘મેં ભી ચૌકીદાર’ પ્રચાર અભિયાન આરંભીને વિપક્ષને મ્હાત આપવાનું નક્કી કર્યુ છે. બીજી તરફ કોંગ્રસનાં મુખ્ય ચહેરા પૈકીનાં એક એવા મહાસચિવ અને યુપીનાં પ્રભારી પ્રિયંકા ગાંધીએ ગઇ કાલથી ગંગા બોટ યાત્રાનો…

રાબડી દેવી આવ્યા મેદાને, ભાજપના ‘હું પણ ચોકીદાર’ અભિયાન પર કર્યા ધારદાર પ્રહાર

બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન રાબડી દેવીએ ભાજપની હું પણ ચોકીદાર અભિયાન પર આકારા પ્રહાર કર્યા. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર અંધ ભક્તો વચ્ચે નાક કપાવવાની હોડ જામી છે. આ પ્રકારનું ટ્વિટ કરીને રાબડી દેવીનો ઈશારો એવા નેતાઓ…

ગત ચૂંટણીમાં ‘ચાવાળા’ અને આ વખતે વોટ માટે ‘ચોકીદાર’, દેશ બદલાઈ રહ્યો છેઃ માયાવતી

સોશિયલ મીડિયા પર આવ્યા બાદ બસપા સુપ્રીમો માયાવતી દરરોજ ટ્વિટ કરી કેન્દ્રની મોદી સરકારને નિશાને લઈ રહ્યા છે. આજે પણ માયાવતીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા. सादा जीवन उच्च विचार के विपरीत शाही अन्दाज में जीने वाले…

VIDEO: માયાવતી 60ની ઉંમરે વાળ કાળા કરાવી ફેશિયલ કરાવે છે, સુરેન્દ્ર સિંહના સૂર માયાવતીની સુંદરતા તરફ રેલાયા

ચૂંટણીની જાહેરાતો અને પ્રચાર વચ્ચે હવે બયાનબાજી કરવાની વાત પણ જગજાહેર છે. એવામાં એક ભાજપા નેતાનું બયાન ચોતરફ લોકો ફેલાવી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના બાલીયાના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહ તેમના નિવેદનોને કારણે ચર્ચામાં છે, તેમણે બહુજન સમાજ પક્ષના પ્રમુખ માયાવતી વિશે…

28 માર્ચથી શરુ થશે પીએમ મોદીનો તોફાની ચૂંટણી પ્રચાર

કોંગ્રેસ તરફથી પ્રિયંકા ગાંધીએ .યુપીમાં ચૂંટણી પ્રચારની શરુઆત કરી દીધી છે ત્યારે 28 માર્ચથી પીએમ મોદી ભાજપ માટે તોફાની ચૂંટણી પ્રચારની શરુઆત કરશે. અત્યાર સુધીમાં અલગ અલગ માધ્યમ અને કારણોસર પીએમ મોદી 100 લોકસભા બેઠકોને આવરી ચુક્યા છે પણ ચૂંટણીની…

ભાજપની પેનલે ગાંધીનગરમાં અડવાણીના નામ પર મારી દીધી ચોકડી, આ નેતાને લાવ્યા આગળ

ગુજરાતમાં કોને ગાંધીનગરની સીટ આપવી તે ભાજપ માટે કશ્મકશનું કામ બની ગયું છે. અત્યાર સુધી ગાંધીનગરની સીટનું વિહંગાવલોકન કરવામાં આવે તો મોટાભાગે રાષ્ટ્રીય નેતૃત્વને સ્થાન મળ્યું છે. અટલ બિહારી વાજેપાયી અને બાદમાં લાંબા સમય સુધી લાલકૃષ્ણ અડવાણીએ એ સીટ પર…

પ્રિયંકા ગાંધીની રાજનીતિ : કોંગ્રેસ ભાજપ અધ્યક્ષની વહુને પોતાની પાર્ટીમાં ખેંચી ગઈ

ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીના પગ મુકતાની સાથે જ વિપક્ષી દળો કોંગ્રેસ સાથે જોડાવા લાગ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગવાની સંભાવના સેવવામાં આવી રહી છે. કોંગ્રેસ બીજેપીના ઘરમાંથી એક મોટા દાવેદારને ખેંચી જવાની તૈયારીમાં લાગી ચૂક્યું છે. બીજેપીના…