GSTV
Banaskantha ગુજરાત

23 ડિરેક્ટરોના સમર્થન સાથે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસ બેન્કના ચેરમેન પદે વરણી

બનાસ બેંકના ચેરમેન પદે સવસી ભાઈ પટેલની વરણી કરવામાં આવી.સવસી પટેલ ભાજપના મેન્ડેટ પર ચૂંટાયા છે.23 ડિરેક્ટરોએ ચેરમેનને સમર્થન આપ્યું હતુ.સવસી પટેલ પાંથાવાડા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અને બનાસ બેંકના વર્તમાન ડિરેકટર છે.ચેરમેન પદે સવસીભાઈ પટેલની વરણીથી સહકારી રાજકારણની અટકળોનો અંત આવ્યો હતો.અગાઉ બનાસ ડેરીના ચેરમેન પદે અણદા ભાઇ પટેલ હતા તેઓ પણ ભાજપના મેન્ડેટથી ચૂંટાયા હતા.

બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી બનાસબેન્કની ચેરમેનપદની ચૂંટણી યોજાઇ હતી પ્રાંત કચેરી ખાતે સવસીભાઈ પટેલને ભાજપે મેન્ડેટ આપી અને ચેરમેનપદે બેસાડ્યા હતા

બનાસ બેન્કના ચેરમેન પદની ચૂંટણીને લઈને જિલ્લામાં સહકારી રાજકારણમાં ગરમાવો હતો છેલ્લા કેટલાય સમયથી અનેક અટકળો ચાલી રહી હતી ત્યારે આજે બનાસબેન્કની ચેરમેનપદની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે પટેલને મેન્ડેટ આપ્યું હતું અને ચેરમેનપદે બેસાડ્યા હતા જે પ્રકારે પરંતુ બનાસ બેંક માં વહીવટમાં વહીવટી કારણોસર ભાજપે પાછું ખેંચ્યું હતું અને ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું ત્યારબાદ ચેરમેનપદની પ્રક્રિયા થઇ ન હતી અને આજે ચેરમેન પદની પ્રક્રિયા યોજાઇ હતી જેમાં પૂર્વ ચેરમેન અને બનાસ બેન્કના ડિરેકટર પટેલને મેન્ડેટ આપીને ભાજપે ચેરમેન પદે હતા જોકે સવસી પટેલના સમર્થકો અને જિલ્લાના આગેવાનો પણ ખુશીની લહેર જોવા મળી હતી

MUST READ:

Related posts

રાજકોટના લોકમેળામાં લોકોનો ઉત્સાહ, બે દિવસ હૈયેહૈયુંથી દળાશે તેવી ભીડ જામશે

pratikshah

ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો

pratikshah

11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Zainul Ansari
GSTV