GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગુજરાતીઓ જેના શોખિન છે તે આ મહિલાના યુરિનમાં બની રહ્યું હતું, ડોક્ટરો પણ ચોંક્યા

કપડાં

અમેરિકાના પિટસબર્ગ યુનિ.ના સંશોધનમાં એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. જ્યાં એક બુઝુર્ગ મહિલાના શરીરમાં દારૂ બની રહ્યો હોત. તપાસ દરમિયાન આ વિગતો બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. વૃદ્ધ મહિલાની ઉંમર 61 વર્ષની છે. જે સિરોસિસ અને ડાયાબીટિઝના રોગથી પીડાઈ રહી છે. જેના કારણે એના શરીરમાં દારૂ બની રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભાગ્યેજ આવી ઘટના બહાર આવે છે. વૈજ્ઞાનિક ભાષામાં આ કેસને ઓટો બ્રેવરી સિન્ડ્રોમ કહેવામાં આવે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ મહિલાનું લિવર બદલવાનું છે પણ દાતા ન મળતાં સમય વીતિ રહ્યો છે.

હાયપરગ્લાઈરોસૂરિયા પણ કહેવાય

યુનિવર્સસીટી ઓફ પિટસબર્ગ એક નહીં અનેક ટેસ્ટ કર્યા છે. પણ તમામ ટેસ્ટોમાં રિઝલ્ટ પોઝિટીવ આવી રહ્યું છે. તબીબોને એ પણ શક છે મહિલા છૂપાઈને શરાબ પી લે છે જેના કારણે આ ટેસ્ટ પોઝિટીવ આવતા હોય. ડોક્ટરોએ જ્યારે બ્લડ ટેસ્ટ કર્યો તો તેમાં દારૂનું કોઈ પ્રમાણ મળ્યું નથી. એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં મહિલાના આરોગ્ય બાબતે એ બાબત સ્પષ્ટ કરાઈ છે કે, મહિલાના યુરિન ટેસ્ટમાં ગ્લુકોઝની માત્રા વધારે જોવા મળી છે. જેને હાયપરગ્લાઈરોસૂરિયા પણ કહેવાય છે. મહિલાને ડાયાબિટિઝ હોવાને પગલે તેના યૂરિનમાં શુગરની માત્રા વધારે છે. પેટમાં ગ્લુકોઝ એથેનોલમાં બદલાતો હોવાથી બ્લેડરમાં એથેનોલ એટલે આલ્કોહોલનું સ્તર વધી રહ્યું છે. તબીબો આ બાબતે પણ મૂઝવણમાં મૂકાયા છે પણ હાલમાં કોઈ તોડ નીકળ્યો નથી.

Related posts

અમદાવાદ મહિલા ક્રાઇમના લાંચિયા PSI શ્વેતા જાડેજા કેસમાં થયો ચોંકાવનારો મોટો ખુલાસો

pratik shah

T-20 વર્લ્ડ કપ અંગેના નિર્ણયમાં વિલંબ કરી રહ્યું છે ICC,અકળાઈને BCCIએ લીધો મોટો નિર્ણય

Bansari

ફિક્સિંગના માસ્ટરમાઇન્ડ રવીન્દ્ર ડાંડીવાલની ધરપકડ, BCCI પૂછપરછ કરશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!