GSTV

ઘડપણમાં એકલા ન જીવવું પડે, માટે બંનેને સાથે જ મારી નાંખ્યા

ઉંમર જિંદગીનું સત્ય છે. જ્યારે થઈ જાય છે તો શરીર કાબુમાં નથી રહેતં. અનેક પ્રકારની બિમારીઓ ઘર કરી લે છે. એક સમય એવો પણ આવે છે જ્યારે મન આ દુનિયામાંથી વિદાય લેવા માટે પ્રાર્થના કરતું હોય છે. જો કે, માણસ પાસે હોસ્પિટલ અને સેવા કરનારા લોકો સાથે હોય છે. પરંતુ જ્યારે વાત આવે છે મુંગા જાનવરોની તો તેના પ્રત્યે દ્રશ્ય બદલાઈ જાય છે. વિતેલા ગુરૂવારના રોજ અમેરિકાના લોસ એન્જલોસના પ્રાણીસંગ્રહાલયએ જાહેરાત કરી કે એનીમલ કેર અને હેલ્થ સ્ટાફે એક સિંહ અને સિંહણને એકી સાથે જ મોતને ઘાટ ઉતારવાનો મુશ્કેલ નિર્ણય લીધો. કારણ કે બંનેને એક બીજા વગર જીવવું ના પડે.

View this post on Instagram

It is with a heavy heart that we announce the loss of our African lion pair, Hubert and Kalisa. Animal care and health staff made the difficult decision to humanely euthanize the 21-year-old lions today due to their declining health and age-related illnesses that had diminished their quality of life. “Hubert and Kalisa are an iconic part of the L.A. Zoo experience, and our staff and guests have been touched by their loyal companionship,” said CEO & Zoo Director Denise Verret. “These affectionate companions came to the L.A. Zoo six years ago, and they quickly charmed themselves into our hearts as we observed their magnificent beauty and unique bond. It was often said, you don’t see Kalisa without Hubert being close by. So, while it is truly heart-wrenching that we had to say goodbye to this iconic pair, we can take comfort in knowing they left together. These lions will remain a positive part of our history, and they will be greatly missed.” With an average life expectancy of mid-teens and about 17 years in Zoos, Hubert and Kalisa were considered elderly when they arrived at the L.A. Zoo in 2014 from the Woodland Park Zoo, where they had first bonded. They quickly became favorites among L.A. Zoo guests and staff and were known for their frequent cuddles and nuzzles. “I have to commend our animal care and veterinary staff for the great care they’ve given this pair, a couple who lived longer than most lions do in human care and the wild.” Please join us in honoring Hubert and Kalisa and their legacy by sharing some of your favorite memories of them here or by tagging LA Zoo.

A post shared by Los Angeles Zoo (@lazoo) on

ઉંમરના કારણે વધતી હતી બિમારીઓ

આ વાત હ્યુબર્ટ અને કેલીશાની છે. જેની ઉંમર 21 વર્ષ થઈ ગઈ છે. બંને જંગલોની શાન છે. પરંતુ પ્રાણીસંગ્રહાલયમાં પણ રહેતા હતાં. તેનાથી પ્રાણીસંગ્રહાલયની રોનકમાં વધારો થતો હતો. પરંતુ વધતી ઉંમર અને બિમારીઓના કારણે સ્વાસ્થ્ય ખરાબ થતું હતું. તેવામાં પ્રાણીસંગ્રહાલયે તેને મારીનાંખવાનો નિર્ણય સંભળાવી દીધો કારણ કે, તે દુઃખ અને બિમારીઓથી આઝાદ થઈ જાય.

વર્ષ 2014માં મળ્યાં હતા બંને

હ્યુબર્ટ શિકાગોના લીંકલોન પાર્કમાં જન્મયો હતો. જ્યારે કાલીશા સીએટલના વુડલેંડ પાર્કના પ્રાણીસંગ્રહાલયમાંથી આવી હતી. વર્ષ 2014માં જ્યારે લોસ એન્જીલેસ પ્રાણી સંગ્રહાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યાં ત્યારે બંને સાથે મળ્યાં હતાં. ત્યારથી બંને એક બીજાના થઈને જીવી રહ્યાં છે. પ્રાણીસંગ્રહાલયમાં સિંહ આશે 20થી 25 વર્ષ જીવે છે. જ્યારે જંગલમાં તેની ઉંમર આશ 12થી 16 વર્ષની હોય છે.

કેટલાકે જાહેર કરી નારાજગી

ઈન્સ્ટાપેજ લાઝોએ આ બંનેની ખુબસુરત ફોટાઓ અને કહાની શેર કરી જેના 10 હજારથી વધારે લાઈક્સ મળી ચુક્યાં છે. તેના ઉપર ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી. તો કેટલાકે આ અંગે નારાજગી પણ વ્યક્ત કરી હતી. તો કેટલાક યુઝરે લખ્યું કે, તેને કોવિડ-19 હતો કે કેમ ? જ્યારે અન્ય યુઝરે પણ લખ્યું કે, તેમને કુદરતી રીતે મરવા દેવામાં કેમ ના આવ્યાં. આ દુઃખદ છે.

Related posts

ખેડૂત બિલ : મોદી સરકાર સામે એક સાથે 18 પાર્ટીઓએ છેલ્લો દરવાજા ખખડાવ્યો

pratik shah

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!