GSTV
Home » News » એક્તા કપૂરના આ શૉમાં હતો સૌથી લાંબો Kissing સીન, આજે પણ છે આ સીન કરવાનો પસ્તાવો

એક્તા કપૂરના આ શૉમાં હતો સૌથી લાંબો Kissing સીન, આજે પણ છે આ સીન કરવાનો પસ્તાવો

ટેલિવિઝન ક્વીન એકતા કપૂર 7 જૂને પોતાનો 44મો જન્મ દિવસ ઉજવી રહી છે. ટીવી શૉઝને બોલ્ડ બનાવનારી એક્તાં જ્યાં એક તરફ ટીવી પર આવતા હિટ શોઝ માટે ફેમસ છે ત્યાં એકતાનો એક શૉ એવો પણ હતો જ્યાં તે પોતાના એક ખાસ સીનથી ચર્ચામાં આવી હતી.

હકીકતમાં એકતા કપૂરના શૉ ‘બડે અચ્છે લગતે હૈ’માં એક્ટર રામ કપૂર અને એક્ટ્રેસ સાક્ષી તન્વર વચ્ચે એક લાંબો કિસિંગ સીન હતો જે ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ કિસિંગ સીન 17 મિનિટનો હતો જે ગણતરીના રિટેકમાં ફાઇનલ થયો હતો.

જો કે આ કિસિંગ સીન વિશે કહેવામાં આવે છે કે રામ અને સાક્ષી તે બાદ ઘણાં શરમસાર થઇ ગયાં હતા. જે બાદ તેમણે વિવાદનો સામનો કરવો પડ્યો હતો.

બંનેનો ઇન્ટીમેટ સીન સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જ્યાં એક તરફ આ સીનના કારણે શૉને ઘણી ટીઆરપી મળી હતી ત્યાં એકતાને પછીથી આ સીન કરવાનો પસ્તાવો થયો હતો.

એકતાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે રામ અને સાક્ષી વચ્ચે આ સીન કરવો તેની સૌથી મોટી ભૂલ હતી.

Read Also

Related posts

ન્યૂયોર્કમાં રહેતા બધિર વ્યક્તિએ પોર્ન વેબસાઈટો પર કર્યો કેસ, આ કારણે વિડિયોનો આનંદ ન માણી શકવાનો લગાવ્યો આરોપ

Mansi Patel

ડિસ્કાઉન્ટ જ ડિસ્કાઉન્ટ! 4,999 રૂપિયામાં ઘરે લઇ આવો આ કંપનીનું LED TV, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Bansari

લેફ્ટીનેન્ટ જનરલ એસકે સૈની 25 જાન્યુઆરીએ નવા નાયબ સેના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!