GSTV
Home » News » એકતા કપૂરની વેબ સીરિઝ શરૂ થતાં પહેલા થઈ રહી છે તેના પોસ્ટરના કારણે ટ્રોલ, જાણો કેમ

એકતા કપૂરની વેબ સીરિઝ શરૂ થતાં પહેલા થઈ રહી છે તેના પોસ્ટરના કારણે ટ્રોલ, જાણો કેમ

એક્તા કપૂરની નવી વેબ સીરિઝ ‘એમ.ઓ.એમ.-મિશન ઓવર માર્સ’નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. ઓલ્ટ બાલાજીનો આ શો ચાર મહિલા વૈજ્ઞાનિક ઉપર આધારિત છે. તેની વાર્તા ચાર મહિલાઓની આજુબાજુ ફરતી રહે છે, જે 2013માં ભારતના માર્સ ઓર્બ્રિટર મિશનમાં સામેલ હતી.

પરંતુ આ વેબ સીરિઝના પોસ્ટર્સને ખોટા સ્પેસ રોકેટનો ઉપયોગ કરવા પર ઓલ્ટ બાલાજીને ટ્રોલ કરવામાં આવી છે. ઓલ્ટ બાલાજીને તેના પર સફાઈ આપી છે. ઓલ્ટ બાલાજીએ કહ્યું, આ સ્પેસ ફોટો ખાલી રિપ્રેઝેન્ટેટિવ પર ઉપયોગ કરવામાં આવશે. કેમકે અમે વાસ્તવિક ફોટાનો ઉપયોગ કરવા માટે કાનૂની રીતે બંધાયેલા છીએ.

View this post on Instagram

Thankyou very much For all the birthday wishes ? I am in a low network area and is difficult to respond to each one of you but I will do so once m back ? Today on my birthday we launch the poster of our new show that we decided to make 2.5 Years ago when I chanced upon this amazing story about women in Indian science. This show is On the women who sent the mission on mars – partly fictional keeping in mind the sacrosanct nature of ISRO. This is by far one of the most inspirational stories I have ever heard After millions of meetings with ISRO and a certain amount of Sacrosanct secrecy that they would like us to maintain We are proud to present this part fiction Part real story that is based on the humongous achievement of all the women behind indian science. Overwhelemed to introduce this campaign and our 4 eclectic actors who will represent the 4 indian women scientist This Show is our tribute to our unsung heroes #M-O-M The story of four women scientists, who take up the extraordinary challenge to successfully complete India’s first mission to Mars. #MissionOverMars streaming soon on @altbalaji #ALTBalajiOriginal @shobha9168 @monajsingh @nidhisin #SakshiTanwar @palomighosh #GauravSharma #MohanJoshi @suhaas.ahuja @manumalik1808 @ashishvidyarthi1 @ankurratheeofficial @mickymakhija @bidisha_ghosh_sharma #MrinaliniKhanna #AbhishekRege @pranaymanchanda @manjitsachdev @somenewbits @bansi_bhatia_official @meghannmalik @waikulvinay @endemolshineind

A post shared by Erk❤️rek (@ektaravikapoor) on

અમે કાનૂની રીતથી તેની વસ્તુઓ અથવા એજન્સીઓના વાસ્તવિક નામ, ફોટાનો ઉપયોગ નથી કરી શકતા. અમારા કરારની જવાબદારીઓને ધ્યાનમાં રાખીને શોના મટીરિયલને ડીઝાઈન કર્યું છે. જણાવીએ કે આ પોસ્ટર એકતા કપૂરે તેની બર્થ ડેના દિવસે લોન્ચ કર્યું હતું. પોસ્ટરમાં જે રોકેટ બતાવવામાં આવ્યું છે તે રુસી રોકેટ સોયુઝ પ્રક્ષેપણ યાન છે. આ રોકેટ પોસ્ટરમાં ભારતનો તિરંગો પણ બતાવામાં આવ્યો છે. ત્યારબાદ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

આ વેબ સીરિઝમાં સાક્ષી તંવર, મોના સિંહ, નિધિ સિંહ અને પલોમી ધોષ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાક્ષીની ભૂમિકાનું નામ નંદિતા હશે. વેબ સીરિઝની વાત કરતાં સાક્ષી કહે છે કે, એમ.ઓ.એમ. વેબ સીરિઝ મહિલાઓ પર કેન્દ્રિત છે. હું ખૂબ ખુશ છું, કે ઓલ્ટ બાલાજીમાં મને કામ કરવાનો મોકો મળ્યો, અને તેમાં આઈએસએના સિનિયર વૈજ્ઞાનિકનો રોલ કરીશ.

Read Also

Related posts

એક મહિના પહેલાં જ પ્રેમ થયો, કાલે તેના ઘરે જઈ કરી દીધી આ ભૂલ અને પહોંચવું પડ્યું હોસ્પિટલ

Bansari

અલ્પેશ ઠાકોરે રિઝલ્ટ પહેલાં કરી દીધા આ દાવાઓ, લોકસભાનો રેકોર્ડ તૂટશે રાધનપુરમાં

Nilesh Jethva

હરિયાણામાંથી ભાજપ સરકારની વિદાય નિશ્ચિત છે, કોંગ્રેસ પૂર્ણ બહુમતિ સાથે સરકાર રચશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!