GSTV
Home » News » વાયરલ થયો ‘ચાઈનીઝ બકરો’, કુંગ ફૂ સ્ટાઈલમાં મારી લાત વીડિયો આવ્યો સામે

વાયરલ થયો ‘ચાઈનીઝ બકરો’, કુંગ ફૂ સ્ટાઈલમાં મારી લાત વીડિયો આવ્યો સામે

બકરા ઇદ, બકરીદ, ઈદ ઉલ અજહા અથવા ઈદ ઉલ જુહાનું આજે 12 ઓગસ્ટના રોજ ભારતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ તારીખ પવિત્ર રમજાન મહિનાના ખતમ થયા પછી લગભગ 70 દિવસ પછી આવે છે. બકરી ઈદનો તહેવાર મુખ્યત્વે બલિનો તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બકરીનું બલિદાન આપવાની મંજૂરી છે. ચાલો તમને જણાવી દઇએ કે ઇસ્લામ ધર્મમાં મીઠી ઈદ પછી બકરી ઈદ (બાક્રીડ) સૌથી પ્રખ્યાત તહેવાર છે. બક્રીડ પરનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યોં છે. જેમાં બકરી વ્યક્તિને લાત મારતી જોવા મળે છે. જેને ટ્વિટર પર ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે.

આ બકરીને ચીની બકરી કહેવામાં આવી રહી છે. કારણ કે તે એક માણસને કુંગ ફૂ સ્ટાઈલમાં માણસને લાત મારી રહી છે. વીડિયો શેર કરતી વખતે યૂઝરે કેપ્શનમાં લખ્યું છે – ચીની બકરીને અવગણો, કારણ કે તેઓ કુંગ ફુ જાણે છે. આ વીડિયો ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી રહ્યોં છે.

READ ALSO

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!