GSTV

જમ્મુ કાશ્મીરમાં અકાલી દળનો નેતા તિરંગો ફરકાવવા આવ્યો, પોલીસ ગાડીમાં બેસાડીને લઈ ગઈ

Last Updated on February 23, 2019 by

જમ્મુ કાશ્મીરના લાલચોકમાં અકાલી દળના કાર્યકર્તાએ તિરંગો લહેરાવવાની કોશિશ કરતા તેની અટકાયત કરવામાં આવી. અકાલી દળનો એક કાર્યકર્તા લાલચોક પાસે હાથમાં તિરંગોલઈને પહોંચ્યો હતો. જે અંગેની જાણ સુરક્ષાદળોને થતા તેની અટકાયત કરવામાં આવી હતી.

અને પોલીસ અકાળી દળના કાર્યકર્તાને લઈને રવાના થઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે અકાલી દળના કાર્યકર્તાએ લાલચોકમાં તિરંગો લહેરાવવાની કોશિશ કરી હતી. મહત્વપૂર્ણ છે કે શ્રીનગરના લાલ ચોકને અતી સંવેદનશીલ ગણાવમાં આવે છે. જેથી અહીં હમેશા મોટા પ્રમાણમાં સુરક્ષાદળના જવાનોને તૈનાત રાખવામાં આવે છે.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!