GSTV
Home » News » શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના પતિના અંતિમ સંસ્કાર, રૂપાણી કે વાઘાણી ન ગયા

શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેના પતિના અંતિમ સંસ્કાર, રૂપાણી કે વાઘાણી ન ગયા

ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી અને ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ દવેનું લાંબી બીમારી બાદ ગાંધીનગર ખાતે નિધન થયું હતું. જેની અંતિમવિધિ ભાવનગર ખાતે કરવામાં આવી હતી. સાગવાડી ખાતેના તેમના મકાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ મેયર-સહિતના હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ અને  કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. વિભાવરીબેન દવે હાલમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી હોવા છતાં રૂપાણી રાજકોટમાં હોવા છતાં ગયા ન હતા. તો જિતુભાઈ વાઘાણીઅે પણ જવાનું ટાળ્યું હતું.

Related posts

પાકવીમાને મરજીયાત કરવાના નિર્ણય સામે આ ધારાસભ્યએ કહ્યું, સરકાર પર ન કરી શકાય વિશ્વાસ

Nilesh Jethva

સુરત : હોસ્પિટલમાં કાયમી નોકરીના નામે 10 મહિલાઓના કપડાં ઉતરાવાયા

Mayur

VIDEO : ડોનાલ્ડ ટ્રમ્પના સત્કારની તૈયારીમાં કોર્પોરેશનની બેદરકારી આવી સામે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!