GSTV
Gandhinagar Trending ગુજરાત

તૈયારીઓની સમીક્ષા / શિક્ષણ મંત્રીએ અધિકારીઓ સાથે યોજી બેઠક, બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં શિક્ષણ વિભાગે કર્યા સુધારો: ફટાફટ કરો ચેક

પરીક્ષા

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જિલ્લાના અધિકારીઓ, કલેક્ટર અને એસપી સાથે વીડિયો કોન્ફરન્સિંથી બેઠક યોજી. બેઠક કરી બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓની સમીક્ષા કરી. ધોરણ-10ની પરીક્ષા માટે રાજ્યભરમાં 958 પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યાં છે. આ વર્ષે 9 લાખ 65 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

પરીક્ષા

વાઘાણીએ કહ્યું કે પરીક્ષા પદ્ધતીમાં શિક્ષણ વિભાગે સુધારો ક્યો છે અને 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો પુછાશે. પ્રશ્નપત્રો માટે સ્ટ્રોંગરૂમ બનાવાયો છે જેથી વિદ્યાર્થીઓએ ચિંતા કરવાની જરૂર નથી. પરીક્ષાના દિવસો ટ્રાન્પોટેશનની વ્યવસ્થા સમયસર ગોઠવાય તે માટે એસટી વિભાગને પણ સુચન કરવામાં આવ્યું છે.

આ વર્ષે ધોરણ-10 અને ધોરણ-12ના મળીની 14.98 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સંવેદનશીલ વિસ્તારના પરીક્ષા કેન્દ્રો પર પુરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાશે. આ સિવાય વિદ્યાર્થીઓને તણાવમુક્ત રાખવા માટે જીવન આસ્થા હેલ્પલાઈનનો વ્યાય વધારાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

નવી રણનીતિના સંકેત! / POK અંગે અમેરિકાનું વિવાદાસ્પદ નિવેદન, US રાજદૂતે ગણાવ્યું આઝાદ કાશ્મીર

Hemal Vegda

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda
GSTV