GSTV

ફી મુદ્દે હાઈકોર્ટના આદેશ બાદ શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી આ પ્રતિક્રિયા

ભાજપ

Last Updated on September 18, 2020 by

શાળાઓમાં ફી મુદ્દે હાઈકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે કહ્યું કે તે હાઈકોર્ટના ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ કોઈ નિર્ણય જાહેર કરશે. ફી ઘટાડવા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને શિક્ષણ વિભાગ બેઠક કરીને કોઈ જાહેરાત કરશે.. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે સરકારે સચાલક મંડળને 25 ટકા રાહત આપવાની દરખાસ્ત કરી હતી. પરંતુ સંચાલકો ત્યારે રાજી ન હતી.

શાળાઓમાં ફી મામલે મહત્વના સમાચાર છે. શાળા સંચાલકો ફિફ્સ ફી ઘટાડવા તૈયાર થયા છે. જોકે કેટલા ટકા ફી ઘટાડવી તે મુદ્દે કોર્ટમાં ચર્ચા ચાલી રહી છે. હાઈકોર્ટે ફી મુદ્દે નિર્ણય લેવા રાજ્ય સરકારને ટકોર કરી. હાઈકોર્ટે કહ્યુ કે ફી ઘટાડવા રાજ્ય સરકાર પાસે સત્તા છે. રાજ્ય સરકાર સ્વતંત્ર રીતે નિર્ણય લે. હાઈકોર્ટે નોંધ્યું કે શાળા સંચાલકો સમાધાન માટે તૈયાર ન  થતા રાજ્ય સરકારએ હજુ નિર્ણય લીધો નથી. વાલી મંડળે રજૂઆત કરી કે વિવાદનો મુદ્દો હજી ગૂંચવાતો જઈ રહ્યો છે. સરકારની ફોર્મ્યુલા સ્વીકારવા શાળા સંચાલકોએ કોર્ટમાં ઇન્કાર કર્યો.

READ ALSO

Related posts

દિવા તળે અંધારૃ/ આ સરકારી હોસ્પિટલમાં જ ફાયર સેફ્ટીનો અભાવ, હજારો દર્દીઓના જીવ જોખમમાં

Bansari

કેઝયુઅલથી ગ્લેમર સુધી! કમાલ છે આ ટીવી એક્ટ્રેસનો લુક્સ, સોશિયલ મીડિયા પર દીવાના છે ફેન્સ

Damini Patel

VIDEO: વરરાજાને પોઝ કેમ આપવો તે શિખવાડવા જતો હતો ફોટોગ્રાફર, દુલ્હને કરી એવી ગંદી મજાક કે સૌ કોઈ ચોંકી ગયાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!