GSTV
Home » News » વાયુ વાવાઝોડાનું સંકટ ટળતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી મહાપૂજા

વાયુ વાવાઝોડાનું સંકટ ટળતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી મહાપૂજા

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાંએ વાયુ વાવાઝોડાનો સંકટ ટળતા મહાપૂજા કરી હતી આ પ્રસંગે ગીર સોમનાથ પ્રભારી સંજય નંદન, રૂપવંત સિંઘ, જીલ્લા કલેક્ટર ડો.અજય પ્રકાશ, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર, રાજ્યસભા સાંસદ રાજેશભાઇ ચુડાસમા, બીજ નિગમ ચેરમેન રાજસીભાઇ જોટવા, એસ પી રાહુલ ત્રિપાઠી, ગોવિંદભાઇ પરમાર, લખમભાઇ ભેસલા, રીતેશ ફોફંડી, શ્રી સોમનાથ ટ્રસ્ટના કો-ઓર્ડિનેટર ડો.યશોધરભાઇ ભટ્ટ, જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા સહિત મહાનુભાવો આ પૂજામાં જોડાયા હતા.

ભૂપેન્દ્રસિંહે પત્રકારોને કર્યા સંબોધિત

વાયુ વાવાઝોડા બાદની સ્થિતીની સમીક્ષા કરવા સોમનાથ પહોંચેલા પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પત્રકારોને સંબોધન કર્યું હતુ.મંત્રીશ્રી એ સમગ્ર સ્થિતીનો યોગ્ય સર્વે કરીને પીડિતોને નુક્શાનીનું વળતર આપવાની લોકોને ખાતરી આપી હતી.આ સાથેસાથે વાવાઝોડામાં સકારાત્મક કામગીરી બદલ વહીવટી તંત્ર  સેવાભાવી સંસ્થાઓ સ્થાનિક નેતાઓ પત્રકારો સહિત સોમનાથ દાદાનો પણ તેમણે આભાર માન્યો હતો.

Read Also

Related posts

સમગ્ર વડોદરાને કલંકિત કરનારા નરાધમ જશો અને કિશન ઝડપાયા

Mansi Patel

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

ગઈ કાલે દિપડાને ભડાકે દેવાનો ઓર્ડર નીકળ્યો અને રાત્રે જ મહિલા પર હુમલો કર્યો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!