GSTV

શિક્ષણ વિભાગની સ્પષ્ટતા/ માસ પ્રમોશન આપવા અંગે, હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી

ધોરણ એકથી આઠમાં માસ પ્રમોશન થશે તેવા ચાલતા અહેવાલ વચ્ચે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા આપી છે.. કે હાલ કોઈ પણ પ્રકારના માસ પ્રમોશનની વિચારણા ચાલતી નથી..છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં  ધોરણ એકથી આઠમાં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા અહેવાલો વહેતા હતા..જેના પર શિક્ષણ વિભાગે સ્પષ્ટતા આપતા કહ્યુ કે, માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી, તેથી લોકોએ ગેરમાર્ગે ન દોરાવવુ જોઈએ.

લોકોએ ગેરમાર્ગે ન દોરાવવુ જોઈએ

માસ પ્રમોશન આપવા અંગેનો ખુલાસો

છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવામાં આવશે તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે માસ પ્રમોશન આપવા બાબતે કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી, તેથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવે છે.

READ ALSO

Related posts

દિવાળી બાદ સ્કૂલો ન ખૂલી તો 17થી 18 લાખ છાત્રોના ભવિષ્ય સાથે થશે ચેડાં, સરકારે કરવી પડશે આ તૈયારી

Mansi Patel

કેવડિયા: પ્રોબેશનર્સ આઇએએસ અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, સિવિલ સેવાના નવા અધિકારીઓને આપ્યો આ ખાસ સંદેશ

Bansari

ખાનગી ટ્રેન : એક હજાર કરોડ રૂપિયા સરકાર ડિપોઝિટ પેટે વસૂલ કરશે, 151 ટ્રેન દોડશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!