GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

શિક્ષિત શાળા સંચાલકોને નથી ખબર કે ફાયર વિભાગનો ઈમરજન્સી નંબર શું છે ?

રાજકોટ મહાપાલિકા કચેરી ખાતે શહેરના શાળા સંચાલકો અને ટ્યુશન સંચાલકોની બેઠક યોજાઈ જેમાં ફાયર વિભાગનો ઈમરજન્સી નંબર શું છે. તે અંગે મ્યુનિસિપલ કમિશનરે સવાલ કરતા શિક્ષિત ગણાતા શાળા સંચાલકો ભોંઠા પડ્યા હતા. કારણ કે 200થી વધુ શાળા સંચાલકો માંથી પાંચથી દશ લોકોને જ ફાયર ફાઈટરના ઈમરજન્સી નંબર 101 અંગે જાણ હતી.

સુરતના અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફ્ટીના મુદ્દે તંત્રએ લાલ આંખ કરતા કવાયત હાથ ધરી છે. ફાયર સેફ્ટી ન હોય તેવા ટ્યુશન સંચાલકો અને શાળાઓને નોટીસ આપવાની કામગીરી કરી છે. ત્યારે હવે ફાયર સેફ્ટીને લઈને કયા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું તેને લઈને મનપાના અધિકારીઓ માર્ગદર્શિકા આપી છે. સાથે જ જો કોઈ સ્કુલમાં નિયમ મુજબ ફાયર સેફ્ટીના સાધનો નહી હોય તો કડક કાર્યવાહી થશે તેમ મહાપાલિકા કમિશનરે સ્પષ્ટ કહ્યું હતું.

READ ALSO

Related posts

રાજ્યમાં Coronaનો આતંક યથાવત, છેલ્લાં 24 કલાકમાં 861 પોઝીટીવ કેસ અને 15 લોકોનાં મોત

Mansi Patel

ધોરણ 10 ICSE અને ધોરણ 12 ISC નું આવતીકાલે 3 વાગે જાહેર થશે પરિણામ, છાત્રો માટે ખુશખબર

Pravin Makwana

અમેરિકા પણ હવે આયુર્વેદિક દવાઓને સહારે, ભારત અને અમેરિકામાં યોજાશે ક્લિનીકલ ટ્રાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!