GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ડીકે શિવકુમારની પુત્રી ઐશ્વર્યાની મુશ્કેલીમાં થયો વધારો, EDએ પુછપરછ માટે મોકલી નોટિસ

કર્ણાટકમાંથી કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય ડીકે શિવકુમારની પુત્રી પણ પ્રવર્તન નિર્દેશાલયની રડારમાં આવી ગઈ છે. ઈડીએ ડીકે શિવકુમારની પુત્રી ઐશ્વર્યાને પુછપરછ માટે નોટિસ મોકલી છે. ઐશ્વર્યાને 12 સપ્ટેમ્બરે EDના મુખ્યાલમાં પુછપરછ માટે બોલાવી છે.

ઈડીના સૂત્રો મુજબ, ડીકે શિવકુમારની પુત્રી ઐશ્વર્યાની પુત્રીની મુશ્કેલીઓ પણ વધવાની છે વાસ્તવમાં ડીકે શિવકુમારને ત્યાં છાપેમારી દરમ્યાન મળેલી અમુક સંપત્તિઓની જાણકારી સહિત ઘણા અન્ય મામલાઓમાં ઈડી ઐશ્વર્યા સાથે પુછપરછ કરવા માંગે છે.

ઉલ્લેખનીય છેકે, કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારને દિલ્હીની રાઉજ એવેન્યૂ કોર્ટે 13 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યા છે. જોકે, કોર્ટે કસ્ટડી દરમ્યાન શિવકુમારને પરિવારનાં લોકો અને વકીલોને મળવાની છૂટ આપી છે. વકીલ અને પરિવારનાં લોકો દરરોજ તેમને અડધો કલાક મળી શકશે.

READ ALSO

Related posts

હવે ચીનને સતાવી રહ્યો છે બેંકોનો ભાગી જવાનો ડર, મોટી રકમના ઉપાડ ઉપર લગાવ્યો પ્રતિબંધ

Mansi Patel

ટીવી સ્ટાર્સ સાથે કપડામાં પણ થાય છે ભેદભાવ, આ બે એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો

Pravin Makwana

દ્વારકામાં વરસાદના વિરામ છતા હજુ નથી ઓસર્યા પાણી, તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!