GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સાંડેસરા કેસ: પૂછપરછ માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં ઘરે પહોંચ્યા EDનાં અધિકારીઓ

સાંડેસરા કૌભાંડ મામલે ફરીથી રેલો કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલ સુધી પહોંચ્યો છે. સાંડેસરા કૌંભાડ બાબતે EDની ટીમ તેમના ઘરે પૂછપરછ કરવા પહોંચી છે.EDનાં અધિકારીઓએ અહેમદપટેલને ચેતન સાંદેસરા વિશે પૂછપરછ કરી હતી, ચેતન સાંદેસરા એ વ્યકિત છે કે જેણે કૌંભાડ આચર્યું છે. જે તેમના પુત્ર ફૈસલ પટેલ અને તેમના જમાઈ ઈરફાન સિદ્દીકીનાં નજીકના માનવામાં આવે છે, પૂછપરછનાં પ્રથમ દિવસે અહેમદ પટેલ ઈડીની સમક્ષ હાજર થયા હતા.

જોકે તેઓ તેમના ઘરે ઈડી સમક્ષ હાજર થયા હતા.EDનાં અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ અહેમદ પટેલનાં જવાબોથી સંતુષ્ટ નહોતા જોવા મળ્યા.ત્યારે હવે ઈડીના અધિકારી સાંડેસરા કેસના સાક્ષીઓ અને કેટલાક શંકાસ્પદ લોકોના નિવેદનોના આધારે હવે ઇડીના અધિકારીઓ અહેમદ પટેલની પૂછપરછ કરશે.

શું છે સાંડેસરા ગોટાળો

અહેવાલ મુજબ સાંડેસરા ગોટાળોએ પીએનબી ગોટાળાથી પણ મોટો છે. સ્ટર્લિંગ બાયોટેકકંપની લિમિટેડ અને સાંડેસરા ગ્રુપનાં ત્રણેય પ્રમોટરો નિતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દિપ્તિ સાંડેસરાએતો પહેલા ખોટી કંપનીઓ બનાવી પછી સંખ્યાબંધ બેન્કોને અંદાજીત 14,500 કરોડનું ફુલેકું ફેરવ્યું.

હવાલા મામાલામાં સમન્સ થયું હતું જાહેર

આ પહેલા અહેમદ પટેલને ઈન્કમટેક્ષ વિભાગે 400 કરોડ રૂપિયાનાં હવાલા ટ્રાન્જેક્શન મામલે સમન્સ પાઠ્વ્યું હતું. તેમના પર આરોપ હતો કે હવાલાની 400 કરોડથી પણ વધુ રકમ કોંગ્રેસનાં ખાતામાં આવી હતી. જો કે ઈન્કમટેક્ષ વિભાગનાં અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana

શંકરસિંહ વાઘેલાએ કોરોનાને આપી માત, કોરોનામુક્ત થતાં બાપૂને હોસ્પિટલમાંથી અપાઈ રજા

Pravin Makwana

સુરતની બદલાઈ ગઈ સૂરત, જુલાઈમાં સતત 200થી વધુ નવા પોઝીટીવ સાથે સંક્રમણ 6 હજારને પાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!