GSTV
Home » News » વિજય માલ્યાએ IDBI બેંક પાસેથી લીધી 900 કરોડની લોન, વિદેશમાં ખરીદી સંપત્તિ

વિજય માલ્યાએ IDBI બેંક પાસેથી લીધી 900 કરોડની લોન, વિદેશમાં ખરીદી સંપત્તિ

ભારતમાં બેન્કોમાંથી કરોડો રૂપિયા લઈને વિદેશ ચાલ્યા ગયેલા લીકર કિંગ વિજય માલ્યાએ 900 કરોડની લોન લીધી છે.

માલ્યાએ ઈડીબીઆઈ બેન્ક પાસેથી આ લોન લીધી છે. જેમાંથી 500 કરોડો રૂપિયાનું અમેરિકા, બ્રિટન, ઈટાલી, ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ અને આયરલેન્ડ જેવા સાત દેશોની સંપત્તી ખરીદી છે.

મલાયાએ એસબીઆઈ સહિત 17 બેન્કોના લગભગ 9 હજાર કરોડ રૂપિયા ઉધાર લીધા છે.લંડનની કોર્ટમાં ઈડીએ કરેલી અરજી બાદ વિજય માલ્યાની ધરપકડ થઈ હી.જોકે થોડી જ વારમાં તે જામીન પર મુક્ત પણ થયો હોત.

Related posts

અમદાવાદમાં બુકફેરનો સીએમના હસ્તે પ્રારંભ, પાણીમાં તરતી લાયબ્રેરી બની આકર્ષણનું કેન્દ્ર

Nilesh Jethva

વિરાટ કોહલીએ ટીમ ઇન્ડિયાના ફાસ્ટરોને ગણાવ્યાં દુનિયામાં નંબર-1, બોલીંગ આક્રમણને લઇને કહી આ મોટી વાત

Bansari

Facebook Pay: હવે Whatsapp, Instagram અને Messenger દ્વારા પણ સરળતાથી કરી શકશો પેમેન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!