GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા જ માયાવતીની વધી મુશ્કેલીઓ, આ કેસ મામલે ઈડી કસશે ગાળીયો

mayawati ed

સુગર મીલ કૌભાંડ મામલે બસપા અધ્યક્ષ માયાવતીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. કેમ કે આ મામલે ઈડી મની લોન્ડ્રિંગ અંગે તપાસ કરશે. ઈડીનો આરોપ છે કે, માયાવતીની સરકારે એક કંપનીને ફાયદો કરાવવા માટે નકલી બેલેન્સ શીટ અને હરાજીની પ્રક્રિયામાં સામેલ કરવા કરવા કંપનીને યોગ્ય ઠેરવી. જેના કારણે સુગર મિલને પાણીના ભાવે કેટલીક કંપનીને વેચી દેવામાં આવી.

ઉત્તર પ્રદેશમાં 2010-11માં સુગર મીલને ગોટાળો કરી વેચી દેવામાં આવી હતી. જેથી મામલે ઈડીએ પણ કાયદાકીય ગાળીયો કસવાની તમામ તૈયારી શરૂ કરી છે. સુગર મીલ જ્યારે વેચવામાં આવી ત્યારે યુપીમાં બસપાની સરકાર અને માયાવતી યુપીના મુખ્ય પ્રધાન હતા.

મહત્વપૂર્ણ છે કે, 2017માં યુપીમાં યોગી સરકાર આવતાની સાથે સુગર મિલ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જે બાદ આ મામલે કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. સુગર મીલને વેચીને યુપી સરકારને 1 હજાર 179 કરોડનું નુકસાન ગયુ હોવાનો આરોપ માયાવતીની સરકાર પર લગાવવામાં આવ્યો છે. જેથી આ મામલે ઈડી કેટલાક અધિકારીઓની પૂછપરછ કરી શકે છે.

READ ALSO

Related posts

કાનપુરમાં શહીદ થયેલા આઠ પોલીસ કર્મીને યોગી આદિત્યનાથે આપી શ્રદ્ધાંજલી, મોસ્ટ વોન્ટેડને ખતમ કરવા સૂચના

Mansi Patel

મંત્રીમંડળના વિસ્તરણ બાદ સિંધિયાએ ફેંક્યો પડકાર, ‘ટાઈગર અભી જિંદા હૈ’…

Ankita Trada

કિસાન ક્રેડિટ કાર્ડ પર કેવી રીતે નક્કી થાય છે દેવાની રકમ અને કેટલા દિવસમાં કરવું પડે છે રિટર્ન? : આ નિયમ ભૂલ્યા તો ભરવું પડશે વધુ વ્યાજ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!